Question
$(7 + 2) (10 - 3)$ નું સાદું રૂપ $63$ થાય. આ વિધાન ખરું છે કે ખોટું?

Answer

ખોટું. કારણ કે $(7 + 2) (10 - 3) = 9 \times 7 = 63$ થાય, $(-63)$ નહીં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ સંખ્યા $10$ થી વિભાજ્ય છે, તો તે સંખ્યા $2$  અને $5$  થી પણ વિભાજ્ય હોય.
સંખ્યારેખા ઉપર $1.6$ એ પૂર્ણાક $1$ અને $2$ ની વચ્ચે આવેલ છે.
જો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો જવાબ હંમેશાં પૂર્ણ સંખ્યા જ મળે.
$40 \text{ cm}$ લંબાઈની દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતાં બાજુની લંબાઈ $10 \text{ cm}$ બને.
જો ત્રિકોણમાં બે બાજુ સરખી હોય , તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય .
રોમન સંખ્યાલેખનમાં પ્રતીક $X$ ને માત્ર $L$ અને $C$ માંથી જ બાદ કરી શકાય છે, $M$ માંથી નહીં.
$1$ માં શૂન્ય ઉમેરતા જવાબ $0$ થાય.
$8$ થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ $ 4$ થી વિભાજ્ય હોવી જોઈએ.
માતાની ઉંમર અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર $2 : 5$ ન હોઈ શકે.
બે સંખ્યાઓનો ગુણાકાર $1$ થાય, તો તે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા $1$ હોય.