MCQ
$-7,-7,-7,-7,-7,-7,-7$ અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે ?
  • A
    -7
  • B
    7
  • $0$
  • D
    1

Answer

Correct option: C.
$0$
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમૂહ $A$ નો ચલનાંક એ સમૂહ $B$ ના ચલનાંક કરતાં ઓછો હોય, તો કયો સમૂહ ચલનની દૃષ્ટિએ વધુ સ્થિર ગણાય $?$
$50$ અવલોકનોનો મધ્યક $12.5$ હોય, તો તે અવલોકનોનો સરવાળો કેટલો હશે $?$
જો x, 4.5, 13.5 ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો x ની કિંમત શોધો.
પ્રસારમાનનું કયું માપ માહિતીનાં બે અવલોકનો વચ્ચેનો મહત્તમ તફાવત દર્શાવે છે ?
કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ $?$
એક શોપિંગ મોલમાં પાછલા અઠવાડિયામાં અનુક્રમે $730, 824, 594, 638, 912, 1152$ અને $2194$ લોકોએ મુલાકાત લીધી હતી. આ માહિતીનો વિસ્તાર જણાવો.
“કારખાનામાં સ્કૂનું દૈનિક ઉત્પાદન વિશેની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરતા શું મળે $?$
$(x + a)^n$ ના વિસ્તરણનું વ્યાપક પદ જણાવો.
કઈ આકૃતિમાં ભાષાનો બાધ રહેતો નથી ?
ગુણોત્તર શ્રેણીનું બીજુ નામ જણાવો.