Question
$7 $ મીટર લંબાઈ ધરાવતા ચોરસ ટેબલની પરિમિતિ કેટલી થાય $?$

Answer

ચોરસની પરિમિતિ = $4 \times$ બાજુની લંબાઈ
ચોરસની પરિમિતિ = $4 \times 7 \ m = 28 \ m$
આમ, ચોરસ ટેબલની પરિમિતિ $28 \ m$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કયાં સમીકરણો છે, તે કહો. $($ચલ સાથેના$)$ તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો $: z + 12 > 24$
ખૂટતો અપૂર્ણાંક $x$ શોધો : $(i) \ x + \frac{5}{27}= \frac{21}{27}$
હજારના આધારે આસન્નમુલ્ય લખો $ :4555$ 
નીચેની અપૂર્ણાંક સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં ફેરવો:
$(1) \ \frac{51}{4}$
$(2) \ \frac{3}{25}$
વસ્તુઓ ભાવ ગયા વર્ષ દરમિયાન વેચાણ
સફરજન $₹ 40$ પ્રતિ કિલો $2457$ કિલો
નારંગી $₹ 30$ પ્રતિ કિલો $3004$ કિલો
કાંસકી $₹ 3$ પ્રતિ નંગ $22760$
દાંત-બ્રશ $₹ 10$ પ્રતિ નંગ $25367$
પેન્સિલ $₹ 1$ પ્રતિ નંગ $38530$
નોટબુક $₹ 6$ પ્રતિ નંગ $40002$
સાબુ $₹ 8$ પ્રતિ નંગ $20005$
રમણને સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા તમે શોધો $?$
$3.8$ ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો.
મિશ્ર અપૂર્ણાકમાં દર્શાવો :$\frac{29}{6}$
ગણતરી કરી યોગ્ય સંકેત ($<$, $>$, $=$) મૂકો:
$(i)$ $\frac{3}{4} \dots \dots \dots \frac{7}{8}$
$(ii)$ $\frac{5}{7} \dots \dots \dots \frac{15}{21}$
$6, 9$ અને $14, 21$ સંખ્યાઓ નીચે પૈકી કેવી છે $?$
$8, 14$ અને $12, 21$ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો.