Sample Questionsમાપન questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
એક લંબચોરસનું ક્ષેત્રફળ $56 \text{ ચો.સેમી}$ છે, જો તેની લંબાઈ $8 \text{ સેમી}$ હોય, તો પહોળાઈ $........ \text{ સેમી}$ હોય.
Answer: A.
View full solution →એક લંબચોરસનું ક્ષેત્રફળ $48$ ચો સેમી છે. તે ની પહોળાઈ $6$ સેમી હોય, તો લંબાઈ........સેમી હોય.
Answer: D.
View full solution →એક ચોરસનું ક્ષેત્રફળ $36$ ચો સેમી છે, તો આ ચોરસની બાજુની લંબાઈ .................... સેમી છે
Answer: A.
View full solution →એક નિયમિત પંચકોણની પરિમિતિ $40$ સેમી છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ.......સેમી હોય.
Answer: D.
View full solution →એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $36$ સેમી છે, તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ........... સેમી હોય.
Answer: A.
View full solution →ચોરસનું ક્ષેત્રફળ $= \dots \dots \dots \dots$
View full solution →જે બહુકોણની બધી જ બાજુઓનાં માપ સરખાં હોય તે બહુકોણને $........$ બહુકોણ કહેવાય.
View full solution →એક લંબચોરસની લંબાઈ $10 \text{ cm}$ અને પહોળાઈ $6 \text{ cm}$ છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ $......... \text{ cm}^2$ છે.
Answer: C.
View full solution →એક ચોરસની એક બાજુનું માપ $8 \text{ cm}$ છે, તો આ ચોરસનું ક્ષેત્રફળ $........ \text{ cm}^2$ છે.
View full solution →એક નિયમિત અષ્ટકોણની એક બાજુનું માપ $5 \text{ cm}$ છે, તો આ અષ્ટકોણની પરિમિતિ $......... \text{ cm}$ છે.
Answer: A.
View full solution →સરખા ક્ષેત્રફળવાળા બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ હંમેશા સરખી હોય છે.
View full solution →સરખા ક્ષેત્રફળવાળા બે ચોરસની બાજુની લંબાઈ સરખી હોય.
View full solution →$30$ સેમી દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતાં ત્રિકોણની દરેક બાજુ $ 10 $ સેમી બને.
View full solution →$3$ સેમી,$ 4$ સેમી અને $5$ સેમી લંબાઈ ઘરાવતા ત્રિકોણની પરિમિતિ $12$ સેમી છે.
View full solution →લંબચારસ બગીચાની ફરતે એક આટાનું માપ એટલે તેની પરિમિતિ થાય, ક્ષેત્રફળ નહીં. આ વિધાન ______ છે.
View full solution →પરિમિતિ શોધો :

View full solution →પરિમિતિ શોધો :

View full solution →પરિમિતિ શોધો :

View full solution →પરિમિતિ શોધો :

View full solution →જેની દરેક બાજુનું માપ $8$ મીટર છે, તેવા નિયમિત ષટ્કોણની પરિમિતિ શોધો.
View full solution →એક ઓરડાની લંબાઈ $4$ મીટર અને પહોળાઈ $3$ મીટર $50$ સેમી છે. ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી $($જાજમ$)$ જોઈએ $?$
View full solution →એક ટેબલની ઉપરની સપાટીનું માપ $2 \ m$ અને $1 \ m \ 50 \ cm$ છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર ($m^2$) થાય?
View full solution →$500$ મીટર લંબાઈ અને $200$ મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર, પ્રતિ સો ચોરસ મીટરે રૂ. $8$ પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય $?$
View full solution →$50 \ m$ લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ $300 \ m^2$ છે. બાગની પહોળાઈ શોધો.
View full solution →બાજુનું માપ $10 \text{ cm}$ હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
View full solution →નીચેની આકૃતિમાં છાયાંકિત કરેલ ભાગનું ક્ષેત્રકળ શોધો :
| આકૃતિએ રોકેલા ખાના |
ખાનની સંખ્યા |
ક્ષેત્રફળ ચો સેમીમાં |
| પૂરા ખાના |
|
|
| અડધા ખાના |
|
|
| અડધાથી વધારે ખાના |
|
|
| કુલ |
|
View full solution →ઓરડાના ભોંયતળિયાની લંબાઈ $7 \ m$ અને પહોળાઈ $6 \ m$ છે. આ ભોંયતળિયા પર $3 \ m$ બાજુવાળી એક ચોરસ શતરંજ પાથરેલી છે. શતરંજ પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો.
View full solution →$50$ મીટર લંબાઈ ધરાવતા બાગનું ક્ષેત્રફળ $1500$ ચો.મીટર છે, તો બાગની પહોળાઈ શોધો.
View full solution →ગૃશા $42 \ m \ 50 \ cm$ લંબાઈના એક ચોરસ બગીચાની ફરતે ચાલી. ભવ્યા $52 \ m \ 50 \ cm$ લંબાઈ અને $34 \ m \ 50 \ cm$ પહોળાઈના લંબચોરસ બગીચાની ફરતે ચાલી. તો કોણ કેટલું અંતર વધારે ચાલી?
View full solution →એક ત્રિકોણાકાર ખેતરની એક બાજુનું માપ $28 \ m \ 25 \ cm$ અને બીજી બાજુનું માપ $23 \ m \ 75 \ cm$ છે. જો ખેતરની પરિમિતિ $78 \ m \ 25 \ cm$ હોય, તો ખેતરની ત્રીજી બાજુનું માપ શોધો.
View full solution →જમીનના એક ચોરસ પ્લૉટની લંબાઈ $20 \text{ m } 50 \text{ cm}$ છે. આ પ્લૉટની ચારે બાજુ ફરતી વાડ કરવાનો ખર્ચ $1 \text{ m}$ ના $₹ 8$ ના ભાવે કેટલો થાય?
View full solution →એક ટેબલની ઉપરની સપાટીનું માપ $3$ મીટર $25$ સેમી અને $2$ મી $50$ સેમી છે, તો ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય$?$
View full solution →$8$ મીટર લંબાઈ અને $6$ મીટર પહોળાઈના એક ઓરડાના ભોંયતળિયે $25$ સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાવવી છે, તો કેટલી ટાઇલ્સ જોઈશે$?$
View full solution →$12 \text{ m}$ લંબાઈના એક ચોરસ ભોંયતળિયે $15 \text{ cm} \times 10 \text{ cm}$ માપની ટાઇલ્સ જડવી છે, તો કેટલી ટાઇલ્સ જોઈશે?
View full solution →લંબચોરસ પ્રદેશનું માપ $70 \text{ cm} \times 36 \text{ cm}$ છે. જો $12 \text{ cm}$ લંબાઈ અને $5 \text{ cm}$ પહોળાઈવાળી ટાઈલ્સનો ઉપયોગ કરવામાં આવે, તો આ પ્રદેશને ઢાંકવા માટે કેટલી ટાઈલ્સની જરૂર પડશે?
View full solution →