MCQ
$7^{103}$ ને $17$ વડે ભાગતાં મળતી શેષ $..........$ છે.
  • A
    $11$
  • B
    $12$
  • C
    $13$
  • D
    $14$

Answer

$7^{103}=7 \times 7^{102}$

$=7 \times(49)^{51}$

$=7 \times(51-2)^{51}$

Remainder :- $7 \times(-2)^{51}$

$\Rightarrow-7\left(2^3 \cdot(16)^{12}\right)$

$\Rightarrow-56(17-1)^{12}$

$\text { Remainder }=-56 \times(-1)^{12}=-56+68=12$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\left( {x + \frac{1}{{2x}}} \right)^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
જો $\alpha, \beta$ એ સમીકરણ $x^{2}-\left(5+3 \sqrt{\log _{3} 5}-5 \sqrt{\log _{5} 3}\right)x+3\left(3^{\left(\log _{3} 5\right)^{\frac{1}{3}}}-5^{\left(\log _{5} 3\right)^{\frac{2}{3}}}-1\right)=0$ નું બીજ હોય તો  . .  . . સમીકરણના બીજો  $\alpha+\frac{1}{\beta} $ અને $ \beta+\frac{1}{\alpha} $  થાય.
બધી બે અંકોની સંખ્યા કે જેને છ વડે ભાગતા શેષ ચાર મળે, તેનો સરવાળો કેટલો થાય ?
જો $A, B, C$ એ ત્રણ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે . બે વિધાનો ${S_1}$ અને ${S_2}$ એ . . 

${S_1}\,\,:\,\,A$ અને $B \cup C$ એ નિરપેક્ષ  થાય 

${S_2}\,\,:\,\,A$ અને $B \cap C$ એ નિરપેક્ષ થાય . તો  . . 

જો કોઈ રેખા બિંદુ $P(-3, 4)$ માંથી પસાર થતી હોય જેથી બિંદુ $P$ રેખા વડે બનાવેલ અંત:ખંડો ને જોડતી રેખાનું મધ્યબિંદુ થાય તો રેખાનું સમીકરણ મેળવો.
જો $\alpha + \beta + \gamma = 2\pi ,$ તો
બે સ્ત્રી અને $m$ પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ  પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં $84$ વધારે હોય તો પુરુષોની સંખ્યાની સંખ્યા મેળવો.
જો  $\sin \theta + \cos \theta = 1$, તો  $\sin \theta \cos \theta = $
જો ગણિતનો એક સવાલ ત્રણ વિર્ધાથી $A, B, C$ ને આપવામાં આવે છે અને જો તેઓ સવાલનો જવાબ આપે તેની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે.તો સવાલનો જવાબ મળી જાય તેની સંભાવના મેળવો.