Question
જવાબ લખો $: \sqrt[3]{64}=$

Answer

$4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $: (p^3q^6 – p^6q^3) \div p^3q^3$
એક નિશાળના ધોરણ $8$ ના તમામ વિદ્યાર્થીઓ મળીને રૂ.$2401$ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે . વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે , તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે ?
કિંમત શોધો $: \left(5^{3}\right)^{4} \times\left(5^{6}\right)^{2} \times\left(5^{-3}\right)^{8}$
$6$ મીટર કાપડની કિંમત $₹ 480$ છે$,$ તો $11$ મીટર કાપડની કિંમત કેટલી થાય?
વિસ્તરણ કરો: $(3 x-4)^{2}$
$ 15^2 $ સંખ્યાને બે ક્રમિક સંખ્યાના વર્ગના સરવાળા તરીકે રજૂ કરો $:$
$4^{3}$ ને આધાર $2$ હોય. તેવા ધાત સ્વરૂપે દર્શાવો.
બહુપદી $8x\ –\ 7xy + 11y$ માંથી $4x + 6xy\ –\ y$ બાદ કરો.
સાદું રૂપ આપો :$\frac{\left(a^{6}\right)^{3} \times\left(a^{2}\right)^{8} \times\left(a^{-3}\right)^{4}}{\left(a^{2}\right)^{5} \times\left(a^{5}\right)^{2}}$
$5t – 3 = 3t – 5$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.