MCQ
$8, 12, 13, 15,22$  અવલોકનોનું વિચરણ :
  • A
    $21$
  • $21.2$
  • C
    $21.4$
  • D
    આપેલ પૈકી એક પણ નહિં

Answer

Correct option: B.
$21.2$
b
Given distribution is, $8,12,13,15,22$

Here, $n=5$ and $\operatorname{mean} \overline{ x }=\frac{8+12+13+15+22}{5}=\frac{70}{5}=14$

$\therefore$ Variance $=\frac{\sum| x -\overline{ x }|^2}{ n }=\frac{6^2+2^2+1^2+1^2+8^2}{5}=\frac{106}{5}=21.2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રેણીઓ $4,9,14,19, \ldots . . .25$ માં પદ સુધી તથા $3,6,9,12, \ldots . . .37$ માં પદ સુધીના સામાન્ય પદોની સંખ્યા . . . . . .. છે.
વર્તૂળ ${x^2} + {y^2} = 5$ નો બિંદુ $(1,-2)$ આગળનો સ્પર્શક એ વર્તૂળ ${x^2} + {y^2} - 8x + 6y + 20 = 0$ ને  . . . .  .
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{\tan }^{ - 1}}x}}{x} = . . .$
$f(x) = 3\sin x + 4\cos x$ ની મહતમ કિમત મેળવો.
વિધાન $- 1 : $ જો એક બહુકોણેને $ 45$  વિકર્ણ હોય, તો તેની બાજુઓની સંખ્યા $10 $

છે.વિધાન - $2 : n $ અસમરેખ બિંદુઓ પૈકી $2$  બિંદુઓ $^nC_2$ રીતે પસંદ કરી શકાય.

$30$ ક્રમિક સંખ્યાઓમાંથી $2$ સંખ્યાઓ યાર્દચ્છિક રીતે પસંદ કરતાં તેમનો સરવાળો અયુગ્મ હોય તેની સંભાવના.......... છે.
$\mathop {\lim }\limits_{x \to \pi /6} \frac{{{{\cot }^2}\theta - 3}}{{{\rm{cosec}}\theta - 2}} = $
જો $a+b+c=0,$ તો તમામ રેખાઓ $ax+by+c=0\,\, \ \ \ \left( {{a}^{2}}+{{b}^{2}}\ne 0 \right)$ નિશ્ચિત બિંદુ $........$ માંથી પસાર થાય છે.
જો પરવલય  $\mathrm{y}^{2}=8 \mathrm{x}$ ની એક નાભીજીવા $\mathrm{AB}$ નું એક અંત્યબિંદુ  $\mathrm{A}\left(\frac{1}{2},-2\right)$ હોય તો બિંદુ $\mathrm{B}$ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો.
જો $\cos {40^o} = x$ અને $\cos \theta = 1 - 2{x^2}$, તો $\theta $ ની ${0^o}$ અને ${360^o}$ વચ્ચેની કઈ કિમતો સમાધાન કરે $?$