Question
${ }^{8} P_{4}=n \cdot{ }^{8} C_{4}$ હોય તો $n$ શોધો.

Answer

$24$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાસ્તવિક વિધેય$f(x)=16 x^2-16^x+x$ માટે $f(0)$ ની કિંમત શોધો.
એક ગુણોત્તર$-$શ્રેણી માટે $\mathrm{T}_{7}=96$ અને $r = 2$ હોય, તો $\mathrm{T}_{5}$ શોધો.
અવલોકનો $4, 7, 1, 8$ માટે સરેરાશ વિચલન શોધો.
બહુલકના બે લાભો જણાવો
જો વાસ્તવિક વિધેય $f ( x )=\frac{ x ^{ 2 }( x + 1 )^{ 3 }}{ 4 }$ હોય, તો $f(3)-f(2)$ ની કિંમત મેળવો.
બે વિધેયો $f$ અને $g$ કઈ શરતોનું સમાધાન કરે તો તે સમાન વિધેયો કહેવાય $?$
ગુણોત્તર-શ્રેણી $-2,-2 \sqrt{2},-4, \ldots$નું સાતમું પદ શોધો.
6, 7, 8, 9 અને 0 એ બધા અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
એક અનાજનો વેપારી વર્ષના 25 % દિવસોમાં 60થી ઓછી ઘઉંની ગૂણ વેચે છે. જો વેચાયેલ ગૂણની માહિતીનો ચતુર્થક વિચલનાંક 0.25 હોય, તો કેટલી ગૂણથી વધુ ગૂણ વેચાઈ હોય તેવા દિવસોની સંખ્યા પણ 25 % હશે ?
નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે?