Question
અવલોકનો $4, 7, 1, 8$ માટે સરેરાશ વિચલન શોધો.

Answer

સરેરાશ વિચલન $= 2.5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા લખો.
વિધેયના પ્રદેશ અને સહપ્રદેશની વ્યાખ્યા આપો.
બહુલકના બે લાભો જણાવો
વાસ્તવિક વિધેય $f(x)=\frac{2 x-4}{x+7}$ માટે x ની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે ?
નીચે આપેલી માહિતી પરથી નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ મેળવો :
વજન થી ઓછું $($કિગ્રા$)$ $30$ $35$ $40$ $45$ $50$ $55$ $60$ $65$ $70$
સંચયી આવૃત્તિ $0$ $17$ $25$ $40$ $48$ $54$ $57$ $59$ $60$
નીચે આપેલી દ્વિપદી પદાવલિઓના વિસ્તરણ મેળવો :
$(1)\ (3 a+4 b)^{3},$
$ (2)\ (1+x)^{7},$
$ (3) \left(\frac{3}{x}-\frac{4 x}{3}\right)^{4}$, 
$(4)\ \left(\frac{\sqrt{x}}{3}+\frac{3}{\sqrt{x}}\right)^{6}, $
$(5)\ \left(\frac{a}{2}-\frac{b}{3}\right)^{5}$
જો વાસ્તવિક વિધેય $f ( x )=\frac{ x ^{ 2 }( x + 1 )^{ 3 }}{ 4 }$ હોય, તો $f(3)-f(2)$ ની કિંમત મેળવો.
$h : A \rightarrow B$ માટે $A = \{1, 2, 3\}, B = \{3, 4, 5, 6, 7, 8\}, h (x) = x + 5$ માટે વિધેય $h$ નો પ્રકાર જણાવો.
પ્રસારના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો અર્થ જણાવો.
સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનની વ્યાખ્યા આપો.