$8.0\; cm$ ત્રિજ્યા વાળા $100$ આંટા ધરાવતા, તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી $0.40\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?
  • A$1.56 \times 10^{-3}\; T$
  • B$3.14 \times 10^{-4}\; T$
  • C$6.28 \times 10^{-4}\; T$
  • D$9.42 \times 10^{-4}\; T$
Medium
Download our app for free and get startedPlay store
b
Number of turns on the circular coil, \(n=100\)

Radius of each turn, \(r=8.0 \,cm =0.08 \,m\)

Current flowing in the coil, \(I=0.4\, A\)

Magnitude of the magnetic field at the centre of the coil is given by the relation

\(|B|=\frac{\mu_{0}}{4 \pi} \frac{2 \pi n I}{r}\)

\(\mu_{0}=\) Permeability of free space \(=4 \pi \times 10^{-7} \,T\,m\, A ^{-1}\)

\(|B|=\frac{4 \pi \times 10^{-7}}{4 \pi} \times \frac{2 \pi \times 100 \times 0.4}{0.08}\)

\(=3.14 \times 10^{-4}\, T\)

Hence, the magnitude of the magnetic field is \(3.14 \times 10^{-4}\; T\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.
    View Solution
  • 2
    $60\, \Omega$ અવરોધવાળા ગેલ્વેનોમીટરની સાથે $r=0.02\, \Omega$ નો શંટ જોડેલ છે. અવરોધ $R$(ઓહમમાં) માંથી પસાર થતાં પ્રવાહ $1\,A$ છે, તો $R$ ($\Omega$ માં) નું મૂલ્ય કેટલું હશે? 
    View Solution
  • 3
    એક લાંબા પ્રવાહધારિત સોલેનોઈડની અંદરની જગ્યા $1.2 \times 10^{-5}$ જેટલી ચુંબકીય સસ્પેટીબિલિટી ઘરાવતા પદાર્થ વડે ભરવામાં આવે છે. સોલેનોઈડમાં હવા હોય તેના કરતા સોલેનોઈડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારે ............ થશે.
    View Solution
  • 4
    સમાન વિદ્યુતઘનતા $\sigma $ ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્‍સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્‍સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ $B $ તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?
    View Solution
  • 5
    વર્તુળાકાર આડછેદ અને સ્થિત વિદ્યુતપ્રવાહ ઘરાવતા લાંબા સીધા તાર માટના એમ્પિયર પરિપથીય નિયમ $(circuital\, law)$ થી તારના અંદરના અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર$.....$
    View Solution
  • 6
    હાઇડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોન તેના ન્યુકિલયસને ફરતે $6.76 \times 10^6\,ms ^{-1}$ ઝડપથી $0.52 \mathring A$ ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. હાઈડ્રોજન પરમાણુના ન્યુકિલયસમા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ..... $T$ છે.
    View Solution
  • 7
    $4.0\, cm$ અંતરે રહેલા, બે લાંબા સીધા અને સમાંતર તાર $A$ અને $B$ માંથી $8.0 \,A$ અને $5.0\, A$ વિદ્યુતપ્રવાહો એક જ (સમાન) દિશામાં વહે છે. તાર ના $10 \,cm$ લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો
    View Solution
  • 8
    એક ઇલેકટ્રોનની ગતિની દિશાને લંબ સમાન ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે. તેથી તે $2\, cm$ ત્રિજયાના વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. જો ઇલેકટ્રોનની ઝડપ બમણી કરવામાં આવે, તો તેના વર્તુળાકાર માર્ગની ત્રિજયા ...... $cm$ થશે?
    View Solution
  • 9
    $50\, ohm$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાથી મહત્તમ $0.002\, A$ પ્રવાહ વહી શકે છે.તેને $0 -0.5\, A$ જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......$ohm$ અવરોધ જોડવો પડે?
    View Solution
  • 10
    વિદ્યુત પ્રયોગોમાં તટસ્થ બિંદુ મેળાવવા માટે પ્રયોગશાળામાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. જો, $6 \,m A$ નો પ્રવાહ પસાર કરવા પર તે $2^{\circ}$ નું વિચલન ઉત્પન્ન કરે છે, તો તેની પ્રવાહ સંવેદિતા કેટલી હશે?
    View Solution