Question
$803 + 799$ નો આશરે સરવાળો કેટલો થાય?

Answer

$803$ ની આશરે કિંમત $800$ અને $799$ ની આશરે કિંમત $800$ છે.
$800 + 800 = 1600$
આમ, $803 + 799$ નો આશરે સરવાળો $1600$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2$ થી $50$ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો: જેનો એકમનો અંક $ 7$ હોય, તેવી વિભાજ્ય સંખ્યાઓ: $..........$
અભિવ્યક્તિમાંની ક્રિયાઓ $($સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર$)$ ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો: $y - 17$
ગુણોત્તરને $..........$ ન હોય.
આપેલી જોડી વચ્ચેના દરેક પૂર્ણાકોને તેમનાં ચડતા ક્રમમાં લખો : $-8$ અને $-15$
આપેલ અપૂર્ણાંક સમાન છે કે નથી, તે ચકાસો: $\frac{5}{9}$ અને $\frac{30}{54}$
$1.0$ ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો.
શબ્દોમાં લખો: $2(3z - 14)$
$610 + 5100 + 31000$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો: $0, -4$
નીચેના અપૂર્ણાંકને ઊતરતા ક્રમમાં ગોઠવો: $\frac{16}{21}, \frac{1}{21}, \frac{19}{21}, \frac{5}{21}$