Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{Ca}(\mathrm{OH})_{2}$ ના સંતૃપ્ત દ્રાવણની $\mathrm{pH}$ $9$ છે. તો $\mathrm{Ca}(\mathrm{OH})_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)$ શું થશે ?
$PbS$ ની દ્રાવ્યતા ગુણાકાર $3.4\times10^{-28}$ જો $[Pb^{+2}] $ $=$ $ 1 \times10^{-2}$ મોલ/લીટર તો $ PbS$ ના અવક્ષેપ મેળવવા માટે ની $ [S^{-2}] $ કેટલી સાંદ્રતા મળે ?