MCQ
${{8}^{2n}}-{{62}^{2n+1}}$ ને $9$ વડે ભાગતાં શેષ ........ મળે.
  • $2$
  • B
    $7$
  • C
    $8$
  • D
    $0$

Answer

Correct option: A.
$2$
A

$8=-1 (|9|)$ તથા $62=-1(|9|)$

$ \therefore 8^{2n}- (62)^{2n+1}=[(-1)^{2n}-(-1)^{2n+1}](mod \ 9)$

$=(1+1) \ (mod 9)\\ =2 \ (mod 9)$

$ \therefore 8^{2n}- (62)^{2n+1}$ ને $9$ વડે ભાગતા શેષ $2$ મળે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સંકર સંખ્યાઓ $(x -2y) + i(3x -y)$ અને $(2x -y) + i(x -y + 6)$ એ એકબીજાને અનુબધ્ધ હોય તો $|x + iy|$ ની કિમત મેળવો  $(x,y \in R)$ 
 
$\triangle ABC$ માટે $\tan^2\frac{A}{2}+\tan^2\frac{B}{2}+\tan^2\frac{C}{2}$ ની ન્યુનતમ કિંમત .... હોય
જો $27, 31, 89, 107, 156 $ સંખ્યાઓનો મધ્યક $82$, હોય તો $130, 126, 68, 50, 1 $ સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ?
જો $(\sec \alpha + \tan \alpha )(\sec \beta + \tan \beta )(\sec \gamma + \tan \gamma )$

$ = \tan \alpha \tan \beta \tan \gamma $, તો $(\sec \alpha - \tan \alpha )(\sec \beta - \tan \beta )$$(\sec \gamma - \tan \gamma ) = $

$'DHOLPUR'$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી $4$ જુદાં-જુદાં અક્ષરોવાળા કેટલા શબ્દો બનાવી શકાય. જ્યારે $L$ અને $P$ હંંમેશા બાદ કરવામાં આવે છે ?
 $x  \in \left[ { - \frac{\pi }{4},\frac{\pi }{4}} \right]$ માં $x$ ની કેટલી કિમત મળે કે જેથી $2sin^22x = 2cos^28x + cos10x$ થાય 
જો $b\sin \alpha = a\sin (\alpha + 2\beta ),$ તો $\frac{{a + b}}{{a - b}} = $
ધારો કે $R$ એ વાસ્તવિક સંખ્યાગણ છે. જો વિધેય $f:R \rightarrow R$ હોય અને $f(x)=(x+1)^2$ વડે વ્યાખ્યાયિત થાય, તો $fof(x)=$ .........
17 અવલોકનોનો મધ્યક 30 છે. ત્રણ અવલોકનો 20,30 અને 40 ને દૂર કરી એક અવલોકન 90 ઉમેરવામાં આવે છે તો નવો મધ્યક .......
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?(જ્યાં $A$ $\&$ $B$ એ બે શૂન્ય ગણ નથી.)