MCQ
${8^{2n}} - {\left( {62} \right)^{2n + 1}}$ને $9$ વડે ભાગતા શેષ ________ છે. 
  • $2$
  • B
    $7$
  • C
    $8$
  • D
    $0$

Answer

Correct option: A.
$2$
a
$8^{2 n}-(62)^{2 n+1}$

$=(1+63)^{n}-(63-1)^{2 n+1}$ 

$=(1+63)^{n}+(1-63)^{2 n+1}$

$=\left(1+^{n} C_{1} 63+^{n} C_{2}(63)^{2}+\ldots+(63)^{n}\right.$

$+\left[1-^{(2 n+1)} C_{1} 63+(2 n+1) C_{2}(63)^{2}\right.$

$\left.+\ldots+(-1)(63)^{(2 n+1)}\right] $

$=2+63\left[^{n} C_{1}+^{n} C_{2}(63)+\ldots+(63)^{n-1}\right] $

$\left.+^{(2 n+1)} C_{2}(63)-\ldots-(63)^{(2 n)}\right]$

Hence, the remainder is $2.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(4, 6) $ માંથી પસાર થતી અને $ 3x - 7y + 2 = 0 $ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો.
દરેક સંકર સંખ્યા ${z_1},{z_2}$ એ $|{z_1}|\, = 12\,$ અને $\,|{z_2} - 3 - 4i|\, = 5$ નું સમાધાન કરે છે તો $|{z_1} - {z_2}|$ ની ન્યૂનતમ કિમત મેળવો.
જો  $\lim\limits _{x \rightarrow 1} \frac{\sin \left(3 x^{2}-4 x+1\right)-x^{2}+1}{2 x^{3}-7 x^{2}+a x+b}=-2$,તો $(a-b)$ ની કિંમત........છે
અસમતા $\frac{x^{2}}{x^{2}+1}<0$ નો ઉકેલ ગણ ........... થાય
વિધેય $f(x) = sin\,x + tan\,x + sgn\,(x^2\,-\,6x+10)$ એ  (જ્યાં $sgn :\, \to $ એ ચિહ્ન વિધેય છે)
${(1 - 2x)^{3/2}}$ ના વિસ્તરણમાં ચોથું પદ મેળવો.
રેખા $3x + y = \lambda \,\left( {\lambda  \ne 0} \right)$ પર ઉગમબિંદુથી બનાવેલ લંબ $P$ છે. જો રેખા $x-$ અક્ષને બિંદુ $A$ અને $y-$  અક્ષને બિંદુ $B$ આગળ છેદે છે તો $BP : PA$ ની કિમત મેળવો. 
સાત સફેદ અને ત્રણ કાળા દડાને યાદ્રચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે છે. બે કાળા દડા પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
જો $\cos^4 \theta +\alpha, \sin^4 \theta + \alpha$ એ સમીકરણ $x^2+2bx + b = 0$ ના બીજો હૉય અને $\cos^2 \theta + \beta, \sin^2 \theta + \beta$ એ સમીકરણ $x^2+4x+2 = 0$ ના બીજો હોય તો $b$ ની કિમત મેળવો 
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય તો $|a + b\omega + c{\omega ^2}|$ ની ન્યૂનતમ કિમત મેળવો. (કે જ્યાં $a, b, c$ સમાન ન હોય તેવા પૂર્ણાક છે )