MCQ
અસમતા $\frac{x^{2}}{x^{2}+1}<0$ નો ઉકેલ ગણ ........... થાય
  • A
    $0$
  • B
    $(-1,1)$
  • C
    $\phi$
  • D
    $\mathrm{R}$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $log2, log (2^x - 1)$ અને $log (2^x + 3)$ સમાંતર શ્રેણીમાં હોય તો $x$ નું મૂલ્ય....... છે.
જો $ A = \left\{p ,r, s\right\}, B = \left\{q ,s, t\right\}$ અને $ C = \left\{n ,q, m\right\}$ હોય, તો $ C - (A\triangle B) =$ ...........
અહી $\mathrm{a}_{1}, \mathrm{a}_{2}, \mathrm{a}_{3}, \ldots$ એ સમાંતર શ્રેણીમાં છે. જો  $\frac{a_{1}+a_{2}+\ldots+a_{10}}{a_{1}+a_{2}+\ldots+a_{p}}=\frac{100}{p^{2}}, p \neq 10$ હોય તો  $\frac{a_{11}}{a_{10}}$ ની કિમંત મેળવો.
$y$ - અક્ષને સમાંતર અને $ax + by + c = $ અને $a\ 'x + b'y + c' = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ :
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{{x^2}}} - \cos x}}{{{x^2}}} = $
વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}+2ax=0,a\in R$ એ પરવલય ${{y}^{2}}=4x$ ને બહારથી સ્પર્શે, તો ........ .
$n$ બાજુ વાળા નિયમિત બહુકોણનું કેન્દ્ર $z = 0$ છે અને કોઈએક શિરોબિંદુ ${z_1}$ છે . જો ${z_2}$ એ ${z_1}$ ની પાસેનું શિરોબિંદુ હોય , તો ${z_2}$ મેળવો.
જો $f, g : R \rightarrow R, f(x)=ax+b$ અને $g(x)=cx+d,$ તો $f(g(x)) = g(f(x))$ થવા માટે ......
આવતા $10$ વર્ષમાં ક્રિષ્ના જીવતો રહેવાની સંભાવના $7/15$ અને હરિ જીવતો રહેવાની સંભાવના $7/10$ હોય, તો આવતા $10$ વર્ષ દરમિયાન ક્રિષ્ના અને હરિ બંને મૃત્યુ પામવાની સંભાવના કેટલી થાય ?
જો $a_1, a_2, a_3 …………$ એ સમાંતર શ્રેણીમાં છે અને $a_1 + a_4 + a_7 + …………… + a_{16} = 114$, હોય તો  $a_1 + a_6 + a_{11} + a_{16}$ ની કિમંત મેળવો.