Question
આપેલ ધનનું વિસ્તરણ કરો $\left(x-\frac{2}{3} y\right)^3$

Answer

નિત્યસમ $(vi)$ : $(x-y)^3=x^3-y^3-3 x y(x-y)$
$\left(x-\frac{2}{30} y\right)^{3=(x)^3-}\left(\frac{2}{3} y \right)^{3-3(x)}\left(\frac{2}{3} y \right)\left( x -\frac{2}{3} y \right)$
$= x ^3-\frac{8}{27} y ^3-2 xy \left( x -\frac{2}{3} y \right)$
$= x ^3-\frac{28}{7} y ^3-\left[(2 xy ) x -(2 xy ) \frac{2}{3} y \right]$
$= x ^3-\frac{8}{27} y ^3-\left[2 x ^2 y -\frac{4}{3} xy ^2\right]$
$= x ^3-\frac{8}{27} y ^3-2 x ^2 y -\frac{4}{3} xy ^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$12$ વિઘાથીનોની ઊચાઇ નીચે મુજબ છે : $159,   148,   138,   150,   165,   166,   145,   152,   155,   160,   147,   151$
આપેલ માહિતી પર થી મધ્યક , મધ્યસ્થ અને બહુલક શોધો.
$y = 3$ સમીકરણનું $(i)$ બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો.
આપેલ આકૃતિમાં રેખા $P Q$ અને રેખા $R S$ એકબીજીને બિંદુ $O$ માં છેદે છે. જો $\angle P O R: \angle R O Q=5: 7$ હોય તો તમામ ખૂણાઓ શોધો.
Image
બે વર્તુળ એકબીજાને બે બિંદુઓ $B$ અને $C$ માં છેદે છે $B$ માંથી પસાર થતા બે રેખાખંડ $ABD$ અને $PBQ$ વર્તુળોને અનુક્રમે $A, D$  અને $P, Q$ માં છેદે તે રીતે દોરેલાં છે. તો સાબિત કરો કે $\angle ACP = \angle QCD $
$PQ$ અને $RS$ એ $O$ કેન્દ્રિત વર્તુળની બે સમાંતર જીવાઓ છે . $AB$ એ $PQ$ નો લંબદ્વિભાજક છે જે $RS$ ને $B$ માં અને $PQ$ ને $A$ માં છેદે છે . સાબિત કરો કે , $AB$ એ જીવા $RS$ ને દુભાગે છે .
બિંદુ $A$ એ $Y$ અક્ષ થી $7$ એકમ લંબ અંતરે $x$ અક્ષથી ધન દિશા પર આવેલું છે. બિંદુ $B$ એ $x$ અક્ષથી $7$ એકમ લંબ અંતરે $y$ અક્ષની ઋણ દિશામાં આવેલું છે. બિંદુ $C$ એ $Y$ અક્ષથી $7$ એકમ લંબ અંતરે $x$ અક્ષની ઋણ દિશા પર હોય તો, બિંદુ $A,B,$ અને $C$ ના યામ શોધો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો.$\left(\frac{1}{4} a-\frac{1}{2} b+1\right)^2$
જો ત્રિકોણની પરિમિતિ $42$ સેમી અને બે બાજુઓ $18$ સેમી તથા $10$ સેમીની હોય , તો તેનું ક્ષેત્રફળ શોધો .
અવયવ પાડો : $ 27x^3 + y^3 + z^3 - 9xyz $
ચતુષ્કોણ $\text{ABCD}$ મા $AB = 9$ સેમી, $BC = 13$ સેમી, $CD = 14$ સેમી, $DA = 12$ સેમી અને $BD = 15$ સેમી છે. ચતુષ્કોણ $\text{ABCD}$ નું ક્ષેત્રફળ શોધો.