Sample Questionsબહુપદીઓ questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
બહુપદી $ 5x^3 - 3x^2+ 11x - 14 $ માં $ x^3 $ નો સહગુણક $3$ છે.
View full solution →બહુપદી $2x + 3$ નું શૂન્ય $ \frac32 $ છે.
View full solution →$x^2 - 8x+ 12 = (x -6) (x -2) $
View full solution →બહુપદી $ 5x^2-7x + 2 $ નો ધાત $5$ છે.
View full solution → $ x^2-5x + 4 $ એ સુરેખ બહુપદી છે.
View full solution →$ x^3 + 12x^2 + ax + 60 $ નો એક અવયવ $x + 3$ હોય, તો $a = ………$
Answer: B.
View full solution →$ x^3 - 3x^2 - 5x + 15 $ નું એક શૂન્ય $.........$ છે.
Answer: C.
View full solution →$ x^2 - 8x - 20 = (x + a) (x + b) $ હોય, તો $ab = ……....$
Answer: C.
View full solution →$p (x) = x^2 + 12x + 36 $ ને $x + 5$ વડે ભાગતાં શેષ $.........$ મળે.
Answer: B.
View full solution →$p (x) = x^3- 3x^2 + 7x -5 $નો એક અવયવ $.........$ છે.
- A
$x - 5$
- ✓
$x - 1$
- C
$x + 1$
- D
$x - 3$
Answer: B.
View full solution →બહુપદી $p(x) =2x +1$ નું શૂન્ય $ x= \frac{1}{2} $ છે કે નહિ તે ચકાસો.
View full solution →બહુપદી $p(x)= lx + m$ નું શૂન્ય $ x = - \frac{m}{t} $છે કે નહિ તે ચકાસો.
View full solution →બહુપદી $ p(x) = x^2 $ નું શૂન્ય $x = 0$ છે કે નહિ તે ચકાસો.
View full solution →બહુપદી $p(x) = (x+1) (x-2)$ નું શૂન્ય $x = - 1, 2$ છે કે નહિ તે ચકાસો.
View full solution →બહુપદી $ p(x) = x^2 – 1 $ નું શૂન્ય $x = 1 , -1$ છે કે નહિ તે ચકાસો.
View full solution →અવયવ પાડો : $2 x^2+y^2+8 z^2-2 \sqrt{2} x y+4 \sqrt{ 2 } y z-8 x z$
View full solution →અવયવ પાડો : $4 x^2+9 y^2+16 z^2+12 x y-24 y z-16 x z$
View full solution →યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો : $ \big( \frac{1}{4} a - \frac{1}{2} b + 1\big)^2 $
View full solution →યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો : $ (-2x +5y -3z)^2 $
View full solution →યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો :$ (3a – 7b – c)^2 $
View full solution →ચકાસો : $ x^3 – y^3 = (x – y )( x^2 + xy + y^2 ) $
View full solution →ચકાસો : $ x^3 + y^3 = (x+y)(x^2 – xy + y^2 ) $
View full solution →યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો $(998)^3$
View full solution →યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો $(102)^3$
View full solution →યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $(99)^3$
View full solution →
| |
Column $1$ |
|
Column $2$ |
| $1.$ |
$105 \times 95 =........$ |
$A.$ |
$6400$ |
| $2.$ |
$77 \times 83 =........$ |
$B.$ |
$9975$ |
| |
|
$C.$ |
$6391$ |
View full solution →
| |
Column $1$ |
|
Column $2$ |
| $1.$ |
$x^2-x-12$ ના અવયવો |
$A.$ |
$(x-10) (x + 10)$ |
| $2.$ |
$x^2-100$ ના અવયવો |
$B.$ |
$(x-20) (x - 5)$ |
| |
|
$C.$ |
$(x-4) (x + 3)$ |
View full solution →| 'અ' | 'બ' |
Q.1. બહુપદી $5 x^3+4 x^2+7 x$ નો ઘાત | (a) $0$ |
| Q.2. બહુપદી $4-x^2$ માં $x$નો સહગુણક | (b) $2$ |
| (c) $3$ |
View full solution →| વિભાગ I | વિભાગ II |
| Q.1. $4 x^2-12 x+9$ના અવયવ | a. $(8 x+13)(8 x-13)$ |
Q.2. $64 x^2-169$ ના અવયવ | b. $(5 x-4)^2$ |
| c. $(2 x-3)^2$ |
View full solution →| વિભાગ I | વિભાગ II |
| Q.1. $16 x^2-40 x+25$ના અવયવ | a. $(8 x+13)(8 x-13)$ |
| Q.2. $9 x^2+12 x+4$ ના અવયવ | b. $(3 x+2)^2$ |
| c. $(4 x-5)^2$ |
View full solution →અવયવ પાડો : $ 2y^3 + y^2 – 2 y -1 $
View full solution →અવયવ પાડો : $ x^3 + 13x^2 + 32x + 20 $
View full solution →અવયવ પાડો : $ x^3 – 3x^2 – 9x - 5 $
View full solution →અવયવ પાડો : $ x^3 – 2x^2 – x + 2 $
View full solution →અવયવ પાડો : $ 64m^3 – 343 n^3 $
View full solution →જો $ (2x-3)^2= 4x^2+ ax + 9 $ હોય, તો $a= .......... (-6, -12, 12)$
View full solution →જો $(x + 5) (x - 6) = x^2 - x + m $ હોય, તો $m = ........... (30, - 30, -1)$
View full solution →$ x^2 - 49 = ……… [ (x + 7)^2, (x-7)^2, (x + 7) (x - 7)]$
View full solution →$(2x + 5) (2x - 5) = ……… ( x^2 - 5, 2x^2 - 25, 4x^2 - 25 )$.
View full solution →બહુપદી $ 5x^2 - 11x + 3 $ ની $x = -2$ આગળ કિંમત$............ (1, 45, - 3)$
View full solution →