MCQ
$3845$ નું દસના આધારે આસન્નમૂલ્ય $.........$ છે.
  • $3850$
  • B
    $3800$
  • C
    $3900$
  • D
    $3840$

Answer

Correct option: A.
$3850$
$3845$ નું દસના આધારે આસન્નમૂલ્ય $3850$ થાય છે, કારણ કે એકમનો અંક $5$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free