Question
$93,287$ ને વાંચો અને તેનું વિસ્તરણ કરો.

Answer

વાંચન: ત્રણ્યાણું હજાર બસો સિત્યાસી
વિસ્તરણ: $9 \times 10,000 + 3 \times 1,000 + 2 \times 100 + 8 \times 10 + 7 \times 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલા ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર જણાવો: $m \angle \mathrm{SKZ} = 180^{\circ}$
આપણે $6$ પર છીએ. $(-4)$ પર પહોંચવા માટે કઈ દિશામાં અને કેટલા એકમ ચાલવું પડે?
વસ્તુઓ ભાવ ગયા વર્ષ દરમિયાન વેચાણ
સફરજન $₹ 40$ પ્રતિ કિલો $2457$ કિલો
નારંગી $₹ 30$ પ્રતિ કિલો $3004$ કિલો
કાંસકી $₹ 3$ પ્રતિ નંગ $22760$
દાંત-બ્રશ $₹ 10$ પ્રતિ નંગ $25367$
પેન્સિલ $₹ 1$ પ્રતિ નંગ $38530$
નોટબુક $₹ 6$ પ્રતિ નંગ $40002$
સાબુ $₹ 8$ પ્રતિ નંગ $20005$
રમણને સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા તમે શોધો $?$
અભિવ્યક્તિ આપો : $y$ ના $5$ ગણામાંથી $3$ બાદ કરતાં
$0.18$ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો.
નીચે પૈકી કઈ સંખ્યા ચલના સ્થાને મૂકતા સમીકરણ $7n - 8 = 27$ સંતુલિત થાય ?
$0.125$ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો.
એક અપૂર્ણાંક આપેલ છે. તેને જોઈને તમે કેવી રીતે કહી શકો કે, આ અપૂર્ણાંક $(a)$ $1$ થી નાનો છે? $(b)$ $1$ ને સમાન છે?
દશાંશ સંખ્યામાં લખો: $\frac{17}{1000}$
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો: $0, -4$