MCQ
$9y^2- 16x - 12y - 57 = 0$ પરવલયની અક્ષ શોધો.
  • A
    $3y = 2$
  • B
    $2x = 3$
  • C
    $x + 3y = 3$
  • D
    $y = 3$

Answer

$9y^2 - 12y = 16x + 57$

$ \Rightarrow \,\,{\left( {3y\, - \,\,2} \right)^2}\,\, = \,\,16x\,\, + \;\,57$$ \Rightarrow \,\,{\left( {y\,\, - \,\,\frac{2}{3}} \right)^2}\,\, = \,\,\frac{{16}}{9}\,\,\left( {x\,\, + \,\,\frac{{61}}{{16}}} \right)$

અક્ષનું સમીકરણ $y - 2/3 = 0 ==> 3y = 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f=\left\{(1,1),(2,3),(3,5),(4,7)\right\}, A=\left\{1,2,3,4\right\}, B=Z.$ જો $f:A \rightarrow B$ એવું વિધેય હોય કે જેથી $f(x)=p+qx$ તો $p=$ .............. અને $q=$ .........
જો ${z_1} = 1 - i$ અને ${z_2} = - 2 + 4i$, તો ${\mathop{\rm Im}\nolimits} \left( {\frac{{{z_1}{z_2}}}{{{z_1}}}} \right) = $
$\left(1+\mathrm{x}+\mathrm{x}^{2}\right)^{10}$ ના વિસ્તરણમાં $x^{4}$ ના મેળવો.
બિંદુ  $(a, b)$ માંથી પસાર થતા તથા વર્તૂળ ${x^2} + {y^2} = {p^2}$ ને લંબચ્છેદી હોય તેવા વર્તૂળના કેન્દ્રનો બિંદુગણનું સમીકરણ મેળવો.
ધારો કે $\frac{ d y}{ d x}=\frac{ a x- b y+ a }{ b x+ c y+ a }$ એ બિંદુ $(2,5)$ માંથી પસાર થતું વર્તુળ દર્શાવે છે, જ્યાં $a,b,c$ અચળો છે.તો આ વર્તુળ થી બિંદુ $(11,6)$નું લઘુત્તમ અંતર $\dots\dots\dots$ છે.
જો $\frac{{3 + 5 + 7 + ..........n\; }}{{5 + 8 + 11 + .........10\; }}$ $ = 7\,,\,\,$ તો $n$ ની કિમત મેળવો $?$
જો સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજ $\alpha$ અને $\beta$ હોય, તો $cx^2 + bx + a = 0$ ના બીજ કયા હોય ?
$f(x) = \sin \left( {\frac{{\pi x}}{{n - 1}}} \right) + \cos \,\left( {\frac{{\pi x}}{n}} \right)\,\,,\,n \in Z$, $n > 2$ નો આવર્તમાન મેળવો.
$A\left( 1,4 \right)$ માંથી પસાર થતી $-2$ ઢાળવાળી રેખાનું સમીકરણ $=.........$
વર્તૂળનું કેન્દ્ર ઊગમબિંદુ હોય તથા વર્તૂળપર સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ આવેલા છે કે જેની મધ્યગા $3a$ હોય તો તેવા વર્તૂળનું સમીકરણ મેળવો.