Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$(1)$ તમને કયો રંગ વધારે ગમે છે ?
$(2)$ બારી પર શું ભરાવેલું છે ?
$(3)$ સોફા પર શું મૂકાયેલું છે ?
$(4)$ ચિત્રમાં રમવાના કયાં સાધનો દેખાય છે ?
$(5)$ ચિત્રમાં વીજળીથી ચાલતા સાધનો કયાં કયાં છે ?
$(૧)$ આ શાનું ચિત્ર છે ?
$(૨)$ તમને કઈ રમત ગમે છે ?
$(૩)$ ચિત્રમાં શું શું દેખાય છે ?
$(૪)$ ટીવીની બાજુમાં શું પડેલું છે ?
$(૫)$ દીવાલ પર શું ટીંગાડેલું છે ?