Question
$a = 0$ અને $b = -1$ માટે આપેલ પદાવલિની કિમત શોધો $: 2a + 2b$

Answer

$-2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શોધો. $(1) 4.8 \times 3$         $(2) 2.12 \times 2$           $(3) 3.11 \times 4$       $(4) 50.1 \times 3$
પાસો બનાવવાની બે રેખાકૃતિઓ આપેલ છે. ચોરસમાં લખેલા અંકો તે બાજુ પરનાં ટપકાની સંખ્યા દર્શાવે છે.$\text{A, B, C, P, Q}$ અને $\text{R}$ કઈ સંખ્યા દર્શાવે છે તે જણાવો.
નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે શોધો $: 3.5 \times 10^3  ; 2.8 \times 10^8 $
અક્ષયે એક ઑફિસ રૂ. $65,700$ માં ખરીદી. ઑફિસના રિપેરિંગનો અને રંગકામનો ખર્ચ રૂ. $14,700$ થયો. રૂ. $12.300$ નો નફો લેવા આ ઑફિસ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ?
સરવાળો શોધો $(-910) + 2215$
વિધાન સમીકરણ સ્વરૂપે લખો
$z$ ના પાંચમા ભાગમાંથી $3$ બાદ કરતાં $1$ મળે છે.
નીચેની આકૃતિઓમાં ત્રિકોણના ખૂણા $X$ નું માપ શોધો :
પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો :
$25 \times(-49)+(-49)$$\times(-35)$
એક વર્ગમાં $60$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે?
$73 - 23$ ની બાદબાકી કરો.