MCQ
$A = \{1, 2, 3\}$ અને $B = \{3, 8\}$, તો  $(A \cup B) × (A \cap B) = . . . $
  • A
    $\{(3, 1), (3, 2), (3, 3), (3, 8)\}$
  • $\{(1, 3), (2, 3), (3, 3), (8, 3)\}$
  • C
    $\{(1, 2), (2, 2), (3, 3), (8, 8)\}$
  • D
    $\{(8, 3), (8, 2), (8, 1), (8, 8)\}$

Answer

Correct option: B.
$\{(1, 3), (2, 3), (3, 3), (8, 3)\}$
b
(b) $A \cup B = \{ 1,{\rm{ 2, 3, 8}}\} $; $A \cap B = \{ 3\} $

$(A \cup B) \times (A \cap B) = \{ (1,\,3),\,(2,3),(3,3),(8,3)\} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{1}{{{{\left( {{x^2} + \frac{1}{x}} \right)}^{\frac{4}{3}}}}}$ નું દ્રીપદી મુજબ વિસ્તરણ કરવા માટે, જો
રેખાઓ $3x + 4y = 9$ અને $y = mx + 1$ ના છેદબિંદુના $x -$ યામની પુર્ણાંક કિંમતો $m$ ની કેટલી પુર્ણાંક કિંમતો માટે મળે ?
સંકર સંખ્યાઓ $3 + i{x^2}y$ અને ${x^2} + y + 4i$ એ એકબીજાના અનુબદ્ધ હોય તો $x$ અને $y$ ની કિમત મેળવો.
$\Delta ABC$ માં , બાજુઓ $AB, BC, CA$ પર અનુક્રમે $ 3, 4, 5$ બિંદુઓ આપેલ છે ( શિરોબિંદુઓ $A, B, C$ ને સમાવતા ) . તો આ શિરોબિંદુઓને કરીને કેટલાં ત્રિકોણ બનાવી શકાય છે ?
ત્રણ સંખ્યાઓ સમગુણોતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય ગુણોતર $\mathrm{r}$ છે. જો વચ્ચેની સંખ્યાને બમણી કરવામાં આવે છે તો બનતી નવી શ્રેણી સમાંતર શ્રેણી બને છે કે જેનો સામાન્ય તફાવત $\mathrm{d}$ છે. જો સમગુણોતર શ્રેણીનું ચોથું પદ $3 \mathrm{r}^{2}$ હોય તો  $\mathrm{r}^{2}-\mathrm{d}$ ની કિમંત મેળવો.
$843^{843} + 492^{295}$ નો એકમનો અંક મેળવો 
એક અતિવલયની મુખ્ય અક્ષની લંબાઇ $\sqrt{2}$ છે તથા અતિવલય અને ઉપવલય $3 x^{2}+4 y^{2}=12$ બંનેની નાભી સરખી હોય તો નીચેનામાંથી ક્યાં બિંદુમાંથી અતિવલય પસાર ન થાય 
$(2, 3), (4, 5)$ અને $(-2, 11)$ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે તો શિરોબિંદુ $(4, 5)$ અને પરિકેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય ?
જો $x, y, z \in R^+$ એવા છે કે જેથી $x + y + z = 4$, હોય તો $xyz^2$ ની મહત્તમ શક્ય કિમત મેળવો 
વર્તૂળ $x^2 + y^2 - x + y - 1 = 0$ ની સાપેક્ષે બિંદુ $(1, 1)$ નું સ્થાન :