$A \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}}$ ઇથેન $-1,2-$ ડાયકાર્બાલ્ડિહાઈડ $+$ ગ્લાયોકઝાલ$/$ઓક્સાલ્ડિહાઈડ
$B \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}} 5-$ઓકસોહેક્ઝેનાલ
વિધાન $I:$ ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે $8 \pi$ ઇલેકટ્રોનો ધરાવે છે.
વિધાન $II:$ ટ્રોપોલોન માં $ > C = 0$ સમૂહ ના $\pi$ ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે.
ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.