$A$ અને $B$ બે સ્ત્રોત અવાજના તરંગો ઉત્પન્ન કરે છે. શ્રોતા $C$ બિંદુ આગળ છે. $A$ બિંદુ આગળ સ્ત્રોતની આવૃતિ $500\,Hz$ છે. $A$ હવે $4\,m/s$ ના વેગથી $C$ તરફ ગતિ કરે છે. $C$ બિંદુ આગળ $6$ સ્પંદ સંભળાય છે. જ્યારે $A$, $C$ થી $4\,m/s$ ના વેગથી દૂર જાય છે ત્યારે $C$ ને $18$ સ્પંદ સંભળાય છે. જો ધ્વનિનો ઝડપ  $340\,m/s$ હોય તો $B$ સ્ત્રોત આગળ આવૃતિ $Hz$ માં કેટલી હશે?
JEE MAIN 2013, Difficult
Download our app for free and get startedPlay store
c
\(Case\, 1:\) When source is moving towards stationary listener

apparent frequency \(\eta^{\prime}=\eta\left(\frac{\mathrm{v}}{\mathrm{v}-\mathrm{v}_{\mathrm{s}}}\right)\)

\(=500\left(\frac{340}{336}\right)=506 \mathrm{Hz}\)

\(Case\, 2:\) When source is moving away from the stationary listener

\(\eta^{\prime \prime}=\eta\left(\frac{v}{v+v_{s}}\right)=500\left(\frac{340}{344}\right)=494 \mathrm{Hz}\)

In case \(1\) rumber of beats heard is \(6\) and in

\(case\, 2\) number of beats heard is \(18\) therefore frequency of the source at \(\mathrm{B}=512 \mathrm{Hz}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $50\, cm$ અને $50.5\, cm$ ની સમાન ઓપન પાઇપને ધ્વનિત કરાવવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે $3$ સ્પંદ સંભળાય છે. તો હવામાં ધ્વનિની ઝડપ($m/s$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    ધ્વનિ તરંગની આવૃત્તિ $n$ અને વેગ $v$ છે,તેની આવૃત્તિ $4n$ કરતાં નવો વેગ કેટલો .... $v$ થાય?
    View Solution
  • 3
    ધ્વનિ તરંગમાં કંપવિસ્તારનું મૂલ્ય ત્રણ ગણું કરવાથી તરંગની તીવ્રતા કેટલા ગણી થાય?
    View Solution
  • 4
    બે સમાન દોરીની મૂળભૂત આવૃત્તિ $400 Hz$ છે, એક દોરીમાં તણાવ $2 \%$ વધારતાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય?
    View Solution
  • 5
    દોરીમાં તણાવ $69\%$ વધારતાં, આવૃત્તિ અચળ રાખવા માટે લંબાઇમાં કેટલો $\%$ .... વધારો કરવો પડે?
    View Solution
  • 6
    બંધ પાઇપમાં $1000 Hz$ ના તરંગો ઉત્પન્ન કરવામાં આવે,ત્યારે $6$ નિસ્પંદ બિંદુ વચ્ચેનું કુલ અંતર $85cm$ છે,તો ધ્વનિની ઝડપ કેટલી  ..... $m/s$ થાય?
    View Solution
  • 7
    ક્રોસિંગ નજીક પહોંચતી ટ્રેનની ઝડ૫ $20 \,ms ^{-1}$ છે. તે જ્યારે ક્રોસિંગથી $1 \,km$ દુર હોય ત્યારે $640 \,Hz$ આવૃતિની સીટી વગાડે છે. હવા શાંત છે અને હવામાં અવાજની ઝડપ $330\,ms ^{-1}$ છે. ક્રોસિંગથી લંબ રીતે $\sqrt{3} \,km$ દૂર ઉભેલા શ્રોતા વડે ........ $Hz$ આવૃતિ સંભળાશે.
    View Solution
  • 8
    $20$ સેમી લંબાઈના તારવાળા સોનોમીટર સાથે એક સ્વરકાંટો પ્રતિ સેકન્ડ $5$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો તારની લંબાઈ $21$ સેમી કરવામાં આવે તો સ્પંદની આવૃતિ બદલાતી નથી. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હોવી જોઈએ.
    View Solution
  • 9
    વાયુમાં ધ્વનિની ઝડપ $360\,m/s$ છે,સંઘનન અને વિધનન વચ્ચેનું અંતર $1m$ હોય,તો ધ્વનિની આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
    View Solution
  • 10
    માધ્યમમાં તરંગની ઝડપ $960 \,m/sec$ છે, માધ્યમના કોઇ એક બિંદુએ $1$ મિનિટમાં પસાર થતાં તરંગોની સંખ્યા $3600$ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી ..... $meters$ થાય?
    View Solution