MCQ
$a$ અને $b$ બંનેને લંબ એકમ સદિશ  મેળવો.
  • A
    $a\times b$
  • B
    $\frac{{a\,\, \times \,\,b}}{{a.b}}$
  • C
    $\frac{{a\,\, \times \,\,b}}{{|a\,\, \times b|}}$
  • D
    $\frac{{a\,\,.\,\,b}}{{|a|\,|b|}}$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f:[2,\infty)\rightarrow y,f(x)=x^2-4x+5$ એ એક $-$ એક અને વ્યાપ્ત વિધેય છે. જો $y\in[a,\infty)$ હોય તો $a$ નું મૂલ્ય $....$
જો $x$ એ ધન પૂર્ણાંક હોય તો $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}{x!}&{(x + 1)!}&{(x + 2)!}\\{(x + 1)!}&{(x + 2)!}&{(x + 3)!}\\{(x + 2)!}&{(x + 3)!}&{(x + 4)!}\end{array}\,} \right|= . .. $
ધારોકે $\overrightarrow{\mathrm{a}}=6 \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\overrightarrow{\mathrm{b}}=\hat{i}+\hat{j}$. મે $\overrightarrow{\mathrm{c}}$ એવો સદીશ હોય કે જેથી $|\overrightarrow{\mathrm{c}}| \geq 6, \overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{c}}=6|\overrightarrow{\mathrm{c}}|,|\overrightarrow{\mathrm{c}}-\overrightarrow{\mathrm{a}}|=2 \sqrt{2}$ તથા $\vec{a} \times \vec{b}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ થાય, તો $|(\vec{a} \times \vec{b}) \times \vec{c}|=$...........
જો $A$ અને $B$ એ વાસ્તવિક શ્રેણિક છે કે જે $\left[ {\begin{array}{*{20}{c}}
\alpha &0\\
0&\beta 
\end{array}} \right]$ અને $\left[ {\begin{array}{*{20}{c}}
0&\gamma \\
\delta &0
\end{array}} \right]$ ના સ્વરૂપમાં અનુક્રમે આપેલ છે .

વિધાન $-1$ : $AB - BA$ એ હમેશા સામાન્ય શ્રેણિક છે .

વિધાન $-2$ : $AB -BA$ એ એકમ શ્રેણિક શક્ય નથી.

વિધેય $f\left( x \right)$ = $\frac{x}{3} - \left[ {\frac{x}{3} - 5} \right] + \frac{x}{4} - \left[ {\frac{x}{4} - 5} \right] + \frac{x}{5} - \left[ {\frac{x}{5} - 5} \right]$ નો આવર્તમાન મેળવો. (જ્યા $[.]$ = $G.I.F.$ )
$3 \times 3$ નિશ્ચાયકનાં દરેક ધટકોને 5 વડે ગુણતાં મળતા નવા નિશ્ચાયકનું મૂલ્ય........... હોય.
અહી,,$\Delta\begin{vmatrix}x+a&x+b&x+a-c\\x+b&x+c&x-1\\x+c&x+d&x-b+d\end{vmatrix}$ અને $\int\limits_0^2 {\Delta \left( x \right)dx = - 16,} $ જ્યાં$a,b,c,d$સમાંતર શ્રેણીમાં છે. તેનો સામાન્ય તફાવત :
$\frac{{{x^2}}}{{{a^2}}} - \frac{{{y^2}}}{{{b^2}}} = 1,$ તો $\frac{{dy}}{{dx}} = ...........$
વિધેય $f(x)=x^x, x>0$ એ .......... અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે.
જો $\int\limits_{\frac{\pi }{4}}^{\frac{\pi }{2}} {\frac{{{{\cos }^n}x}}{{{{\sin }^{n + 2}}x}}\,\,dx = \frac{1}{{K - 1}}} $તો$K = ..........,$ જ્યાં $n \in N$