| અ | બ | ઉત્તર |
| $(૧)$ શ્રીકૃષ્ણની માતા | $(ક)$ ગ્રામપંચાચત | $(૧)..............$ |
| $(૨)$ શ્રીરામની માતા | $(ખ)$ દેવકી | $(૨)..............$ |
| $(૩)$ ગામનો વહીવટ | $(ગ)$ કૌશલ્યા | $(૩)..............$ |
| અ | બ | ઉત્તર |
| $(૧)$ સિંહનું અભયારણ્ય | $(ક)$ ત્રિપિટક | $(૧)..............$ |
| $(૨)$ ભાલ પ્રદેશનો મુખ્ય પાક | $(ખ)$ સાસણગીર | $(૨)..............$ |
| $(૩)$ બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક | $(ગ)$ ઘઉં | $(૩)..............$ |
| અ | બ | ઉત્તર |
| $(૧)$ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ | $(ક)$ વૌઠા | $(૧)..............$ |
| $(૨)$ ગુજરાતમાં ભરાતો સૌથી મોટો મેળો | $(ખ)$ કલ્પસૂત્ર | $(૨)..............$ |
| $(૩)$ જૈન ધર્મનું પવિત્ર પુસ્તક | $(ગ)$ સિવિલ, અમદાવાદ | $(૩)..............$ |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(૧)$ નાતાલ | $(ક)$ મહાકાલી મંદિર | $(૧)..............$ |
| $(૨)$ ગણેશના મોટા ભાઈ | $(ખ)$ ૨૫ ડિસેમ્બર | $(૨)..............$ |
| $(૩)$ પાવાગઢ | $(ગ)$ કાર્તિકેચ | $(૩)..............$ |
| અ | બ | ઉત્તર |
| $(૧)$ ગાજર | $(ક)$ ઘઉં | $(૧)..............$ |
| $(૨)$ અનાજનો રાજા | $(ખ)$ કેરી | $(૨)..............$ |
| $(૩)$ ફળોનો રાજા | $(ગ)$ શંકુ આકાર | $(૩)..............$ |