કણ $A$ માટે : $\Delta x = \Delta x_A ; \,\,\, m = m ; \Delta v = 0.05$ તેથી $\Delta x_A \times m \times 0.05 = h/4p …….(1)$
કણ $B$ માટે : $\Delta x = \Delta x_B ; m = 5m ; \Delta v = 0.02$ તેથી $\Delta x_B \times 5m \times 0.02 = h/4p …….(2)$
તેથી સમીકરણ $1/$ સમીકરણ $2$ પરથી, $\left( {\frac{{\Delta {{\rm X}_A}}}{{\Delta {{\rm X}_B}}}} \right) = 2$
$R$ : પરમાણુંને ઘનભારયુકત ગોળા તરીકે દર્શાવવામાં આવે છે અને જેમાં ઇલેકટ્રૉન સમાયેલ હોય છે.