$R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ અક્ષ સૂત્ર | $I.$ તારાકેન્દ્ર |
$B.$ ગાડાના પૈડા જેવી રચના | $II.$ પ્ક્ષ્મો અને કશા |
$C.$ ક્રિસ્ટા | $III.$ રંગસૂત્ર |
$D.$ સેટેલાઈટ | $IV.$ કણાભસૂત્ર |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.