Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$C_6H_5Cl$ ને $NaOH$ સાથે $300 \,^oC$ તાપમાને દબાણ હેઠળ ગરમ કરતા ફિનોલ મળે છે. છતાં નીપજ ઓછી મળે છે. કારણ કે આડપ્રક્રિયા ............... ઉત્પન્ન કરે છે.
સૂચિ$I$ સાથે સૂચિ $II$ ને જોડો. સૂચિ $I$ માં ના પ્રક્રિયકો સાથે $1-$બ્રોમોપ્રોપેન ની પ્રક્રિયા કરતાં મળતી નીપજ સૂચિ $II$ માં આપેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.