$(a) $ રીડક્સન $(b)$ ઓક્સિડેશન  $(c)$ સંર્કિર્ણ  બનાવવાનો ગુણધર્મો પૈકી, ધાતુ  $C{N^ - }$  આયન દ્વારા ધાતુ ઘટક તરફ બતાવેલ ગુણધર્મોનો સમૂહ કયો  છે
AIEEE 2004, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સવર્ગ આંક છનું ધાતુ સંકીર્ણ, જેમાં ત્રણ જુદા જુદા પ્રકારનાં લિગાન્ડ $a, b$ અને $c$ ના વિઘટન દ્વારા $Ma_2b_2c_2$ ઘણા ભૌમિતિક સમઘટકીય સ્વરૂપોમાં હોઈ શકે છે; આવા સમઘટકની કુલ સંખ્યા છે?
    View Solution
  • 2
    આપેલા સમતલીય ચોરસ સંકીર્ણ વિશે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 3
    $(A)\ CoCl_36NH_3\ (B)\ CoCl_35NH_3\ (C)\ CoCl_34NH_3$ માં $Co$ ની દ્વીતીયક સંયોજકતા $6$ છે તો તેની પ્રાથમિક સંયોજકતા કેટલી ?
    View Solution
  • 4
    લેસાઇન કસોટીમાં મળતો વાદળી રંગ ............ સંયોજન બનવાને લીધે છે.
    View Solution
  • 5
    $[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણ આયન નું નામ શું હશે ?
    View Solution
  • 6
    દૃશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગ લંબાઈ માટે યોગ્ય ક્રમ કયો  છે
    View Solution
  • 7
    પોટેશિયમ હેકઝાક્લોરો પ્લેટિનેટ $(IV)$ માં પ્લેટિનમનો $EAN$ જણાવો.
    View Solution
  • 8
    બ્રાઉન રંગના સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા ........ થશે.
    View Solution
  • 9
    ક્લોરોડાયએક્વાટ્રાયએમ્માઇન કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડને ........... દ્વારા રજૂ કરવામાં આવે છે.
    View Solution
  • 10
    હેક્ઝાફલોરોફેરેટ$ (III)$ આયન એ બાહ્ય કક્ષક સંકીર્ણ છે. તેમાં અયુગ્મીત ઈલેક્ટ્રોનની સંખ્યા..... હોય.
    View Solution