[આપેલ $Br_2$ નું મોલર દળ $=160\,g\,mol^{-1}$
$C$ નું પરમાણ્વિય દળ = $12\,g\,mol^{-1}$
$Cl$ નું પરમાણ્વિય દળ = $35.5\,g\,mol^{-1}$
ડાય-બ્રોમિનની ઘનતા = $3.2\,g\,mL^{-1}$
$CCl_4$ ની ઘનતા = $1.6\,g\,mL^{-1}$]
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ $CH _{4( g )}$ ના $16\,g$ | $I$ વજન $28\,g$ |
$B$ $H _{2( g )}$ ના $1\,g$ | $II$ $60.2 \times 10^{23}$ ઇલેક્ટ્રોન્સ |
$C$ $N _{2( g )}$ ના $1\,mole$ | $III$ વજન $32\,g$ |
$D$ $SO _{2( g )}$ ના $0.5\,mol$ | $IV$ $STP$ પર $11.4\,L$ કદ રોકે છે. |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.