Question
A={3, 6, 9, 12} ગણને ગુણધર્મની રીતે લખોઃ

Answer

{x : x = 3n, n = N અને 1 ≤ n ≤ 4}

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, H = {x : x + 5 = 8} = {3} ગણ નો પૂરકગણ શોધો :
વિધેય 't' એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર $ t(C) = \frac{9 c}{5}+32$ દ્વારા વ્યાખ્યાયિત હોય, તો જો $t (C) = 212$ હોય, તો C મૂલ્યો શોધો :
સમતલનાં તમામ ત્રિકોણના ગણને U તરીકે લો. જો ઓછામાં ઓછો એક ખૂણો 60° થી ભિન્ન હોય, તેવા ત્રિકોણનો ગણ A હોય, તો A’ શું થશે?
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, {x : x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.} ગણ નો પૂરકગણ શોધો :
આપેલ ગણને યાદીની રીતે લખો :  $\mathrm{C}=\{x: x$ એ જેના અકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અકોની સંખ્યા છે.$\}$
નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે? કારણ આપો :A = {2, 8}, B = {x : x એ $x^2 + 5x + 6 = 0$ નો ઉકેલ છે.}
A = {3, 6, 9, 12, 15, 18, 21},
B = {4, 8, 12, 16, 20},
C = {2, 4, 6, 8, 10, 12, 14, 16},
D = {5, 10, 15, 20}; તો A – D ગણ મેળવો :
A = {1, 2, 3,… 14}, R = {x, y): 3x – y = 0; જ્યાં, x, y ∈ A}. જો R એ Aથી Aનો સંબંધ હોય, તો Rનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો.
એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે, ઘટના E પાસા પર સંખ્યા 4 દર્શાવે છે’ અને ઘટના F પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે’ શું E અને F પરસ્પર નિવારક છે?
A = {9, 10, 11, 12, 13} અને f : A→ N, f (n) = n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. f નો વિસ્તાર મેળવો.