MCQ
આ કાવ્યમાં ‘ધરતીએ ઓઢ્યાં લીલાં ચીર જો’ એટલે $...$
  • A
    ધરતી પર લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે.
  • ધરતી લીલીછમ બની છે.
  • C
    ધરતી પર લીલો રંગ છાંટ્યો છે.
  • D
    ધરતી પર લીલી ચાદર પાથરી છે.

Answer

Correct option: B.
ધરતી લીલીછમ બની છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free