Question
આ પાઠમાં આપેલ સાપની જાતોના નામ જણાવો.

Answer

આ પાઠમાં અનન્ત, વાસુકિ, શેષ, પદ્મનાભ, કંબલ શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે સાપની જાતોનાં નામ આપેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free