Question
સ્ટેશન માસ્તર કેમ ઝંખવાણા પડી ગયા $?$ 

Answer

ગાંધીજીએ કહ્યું$, ''$મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને $($મનુબહેનને$)$ તમે બગાડવા માગો છો$?’’ –$ આ સાંભળીને સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free