Question
આ પાઠમાંથી આપણને શો બોધ મળે છે ?

Answer

આ પાઠમાંથી આપણને બોધ મળે છે કે આત્મજ્યોતિ (આત્મશક્તિ) અને પોતાની બુદ્ધિ પર સદા વિશ્વાસ રાખવો. “જો આપણામાં આત્મશ્રદ્ધા હોય તો કોઈપણ સિદ્ધિ દુર્લભ નથી.”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free