Question
આ પાઠની કઈ કઈ વાતો જાણીને તમને મજા આવી?

Answer

આ પાઠમાં ફોનની કામગીરી, ઑટો બ્રશનો ઉપયોગ, અરીસાના સ્ક્રીન પરના તાજા સમાચાર, એમાંય વળી આપણી ઇચ્છાનુસાર આગળ-પાછળ થતા સમાચાર, એક જ અરીસા પર બીજો સ્ક્રીન, પ્લાનિંગ ડાયરીને ઑડિયો મોડ પર મૂકવાની, ઑટોમેટેડ ગાડી, સાતમા ધોરણમાં ભણતી સ્નેહાનું ઍરટૅક્સી ડ્રાઈવિંગ, ટ્રાફિકની ખલેલ વગર ઊડતી ઍરટૅક્સી, ઍરટૅક્સીનું શક્તિશાળી સેન્સર, જાતે જ ખૂલી જતા દરવાજા, જ્યાં અને જ્યારે ઇચ્છો ત્યાં અને ત્યારે મળી જતો મોબાઈલથી પણ મોટો સ્ક્રીન અને આ બધું એક ખિસ્સામાં આવી જાય એવડું, ઈલેક્ટ્રિસિટી વગર તડકાથી ચાર્જ થતાં સાધનો – આ બધી વાતો જાણીને મને મજા આવી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free