Question
આ વાર્તા તમને ગમી? શા માટે?

Answer

હા, આ વાર્તા મને ગમી. કારણ કે પરગજુ બકાએ પોતાને મળેલી ચમત્કારી વિદ્યાનો ઉપયોગ માણસખાઉ વાઘથી ગામને બચાવવામાં કર્યો. વળી પોતાને ઈનામમાં મળેલ રકમ ખર્ચીને ગામલોકોનું પાણીનું દુ:ખ પણ દૂર કર્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free