Question
સંસ્કારના સંકલ્પનાં પરિણામ જણાવો.

Answer

સંસ્કારના સંકલ્પના લીધે જ સૂકાભટ ગામમાં હરિયાળી છવાઈ ગઈ. ગામના બધાં જ જાહેર સંકુલો લીલાંછમ થઈ ગયાં. સાથે નક્ષત્ર-વન પણ બની ગયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free