Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3\, kg$ અને $4\, kg$ દળ ના બે પદાર્થો ને ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી દળરહિત દોરી સાથે લટકાવેલા છે. તો તંત્રનો પ્રવેગ ........ $m/{s^2}$ થશે. $(g = 9.8\,m/{s^2})$
દરેક $10\,g$ ની એવી બુલેટ (ગોળીઓ) ને $250\,m / s$ ની ઝડપે ફાયર કરતી મશીનગનને, તેના સ્થાન જાળવી રાખવા માટે સરેરાશ $125\,N$ નું બાહ્ય બળ લગાવવું પડે છે. મશીનગન દ્વારા પ્રતિ સેકન્ડમાં ફાયર થતી બુલેટ (ગોળીઓ) ની સંખ્યા ......... હશે.
એક પથ્થરને $h$ ઊંચાઈ પરથી છોડવામાં આવે છે. તે ચોક્કસ વેગમાન $P$ થી જમીન સાથે અથડાય છે. જો તે જ પથ્થરને આ ઊંચાઈ કરતાં $100 \%$ વધુ ઊંચાઈએથી છોડવામાં આવે, તો જમીન સાથે અથડાય ત્યારે વેગમાનમાં થતો ફેરફાર ($\%$ માં) કેટલો હશે?
એક $m$ દળના નાના દડાને જમીન પરથી ઉપર તરફ $u$ વેગથી ફેકવામાં આવે છે. દડો $mkv ^{2}$ જેટલું અવરોધક બળ અનુભવે છે. જ્યાં $v$ તેની ઝડપ છે. તો દડાએ પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કેટલી હશે?