આકૃતિ આપેલ પ્રદેશમાં અચળ સ્થિતિમાનની રેખાઓ દર્શાવે છે કે જ્યાં વિદ્યુતક્ષેત્ર હાજર હોય. $B$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર............ છે.
  • A
    ન્યૂનત્તમ
  • B
    તટસ્થ
  • C
    મહત્તમ
  • D
    માહિતી અઘૂરી છે
Easy
Download our app for free and get startedPlay store
c
The potential difference between any two connective line

\(dV = V _1- V _2=10=\text { Constant }\)

Hence \(E\) will be maximum where the distance between the lines is minimum. i.e. at \(B\) where lines are closest.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટર પર વિદ્યુતભાર અને દરેક વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત અનુક્રમે કેટલો હશે ?
    View Solution
  • 2
    એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $400\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ પ્લેટો છે. અને હવાના માધ્યમ સાથે $2 \,mm $ ના અંતરેથી અલગ કરેલી છે. જો કેપેસિટરની વચ્ચે $200 \,volt$ સ્થિતિમાન તફાવત લગાડવામાં આવે તો પ્લેટો પરનો વિદ્યુતભાર કેટલો હશે?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $A$ ક્ષેત્રફળ ધરાવતી દરેક ત્રણ સમાંતર ધાતુની પ્લેટો મુકેલી છે અને $Q_1$, $Q_2$ અને $Q_3$ વિદ્યુતભારો તેઓને આપવામાં આવે છે. છેડા (ધાર) પરની અસરો નગણ્ય છે. તો સૌથી બહારની બે સપાટીઓ $'a'$ અને $'f'$ પરનો વિદ્યુતભાર ગણો.
    View Solution
  • 4
    વિદ્યુતભારિત સંધારકની બે પ્લેટો વચ્ચે રહેલા વિદ્યુતભારિત કણ પર $10 \,N$ નું બળ લાગે છે. ને સંધારકની કોઈ એક પ્લેટ દૂર કરવામાં આવે તો તે કણ ઉપર લાગતું બળ .......... $N$
    View Solution
  • 5
    આાકૃતિ પ્રમાણેની રચના કે ગોઠવણી,પાંચ સમાંતર ધાતુની તક્તીઓ (પ્લેટો) દર્શાવે છે.આ પાંચેય પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે.અને તેમની વચ્ચેનું અંતર $d$ જેટલું છે .તેથી બિંદુ $p$ અને $Q$ વચ્ચેનું કેપેસીટન્સ કેટલું હશે ?
    View Solution
  • 6
    જો સમાંતર પ્લેટ સંધારકની પ્લેટ કે જેને બેટરી સાથે જોડવામાં આવેલ છે ને એકબીજાની નજીક ખસેડવામાં આવે છે ત્યારે. . . . . . . . . 

    $A$. તેમાં સંગ્રહિત વિધુતભાર વધે છે .

    $B$. તેમાં સંગ્રહિત ઊર્જા ધટે છે.

    $C$. તેની સંધારકતા વધે છે.

    $D$. વિધુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે.

    $E$. વિધુત ભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે.

    નીચ આપેલા વિકહ્પોમાંથી સૌથી યોગ્ય ઉતર પસંદ કરો.

    View Solution
  • 7
    બે $C$ અને $2\, C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ અને $2\, V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા $.....CV^2$ જેટલી હશે. 
    View Solution
  • 8
    બે બિંદુઓ $P$ અને $Q\,,\ 10\ V$ અને $-4\ V$ સ્થિતિમાનનો વાળા સ્થાન આગળ આવેલા છે. $P$ થી $Q$ તરફ $100$ ઈલેકટ્રોનની ગતિ દરમિયાન થતું કાર્ય ..... છે.
    View Solution
  • 9
    $R$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $+ q$ વિદ્યુતભાર મૂકેલો છે. $q_0$ વિદ્યુતભારને $B$ થી $C$ લઈ જવા માટે થતું કાર્ય કેવું હશે?
    View Solution
  • 10
    ચોંટાડી રાખેલ બિંદુવત્ વિદ્યુતભાર $Q$ પર અન્ય બીજો વિદ્યુતભાર $q$ દાગવામાં (ફેંકવવામાં) આવે છે, તેનો વેગ $v$ છે. જ્યારે તે વિદ્યુતભાર $Q$ થી ન્યુનતમ અંતર $r$ સુધી પહોંચે છે અને પછી તે દિશામાં પરત ફેંકાય છે. જો વિદ્યુતભાર $q$ ને $2 v$ વેગ આપવામાં આવેલ હોય, તો તે $Q$ થી કેટલો ન્યુનતમ અંતરે પહોંચે?
    View Solution