Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ચુંબકનો આવર્તકાળ $ 2 \,sec$ છે.પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H$ છે. હવે તેના પર બાહય ચુંબકીય ક્ષેત્ર $F$ લગાવતા નવો આવર્તકાળ $1\, sec$ થાય છે.તો $H/F$ કેટલું થાય?
સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }$ માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર
બે સરખાં કદનાં ગજિયા ચુંબકોની મેગ્નેટિક મોમેન્ટોનો ગુણોત્તર $1: 2$ છે.જો તેમનાં ધ્રુવો સમાન રહે તે રીતે એકની ઉપર બીજો મુકીએ તો ચુંબકીય ક્ષેત્રમાં તે નાં દોલનોનો સમયગાળો $3s$ છે.જો એેકને ઉલટાવીએે તો આા ક્ષેત્ર માટે દોલન માટેનો સમયગાળો