Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નિયમિત ધાત્વીય તારને જ્યારે $3.4$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી $2\,A$ નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ $8.92 \times 10^{-3}\,kg$, ધનતા $8.92 \times 10^3\,kg / m ^3$ અને અવરોધકતા $1.7 \times 10^{-8}\,\Omega- m$ છે. તારની લંબાઈ $l=........m$ હશે.
$1\, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને આડછેદ તારની લંબાઇને લંબ તેવા એક તાંબાના તારમાંથી $1.344\, A$ પ્રવાહ પસાર થાય છે. જો એકમ કદદીઠ મુકત ઇલેકટ્રોનની સંખ્યા $8.4 × 10^{22}\, cm^{-3}$ હોય તો, ડ્રિફટવેગનું મૂલ્ય......થાય.
જો અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનના સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર $7/5$ હોય અને તેમના પ્રવાહોનો ગુણોત્તર $7/4$ હોય તો તેમના ડિફટવેગોનો ગુણોત્તર કેટલો ?
ત્રણ $4\,\Omega ,6\,\Omega $ અને $12\,\Omega $ ના અવરોધો સમાંતર માં જોડેલા છે અને આ તંત્ર ને $1\,\Omega $ આંતરિક અવરોધ અને $1.5\, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. $4\,\Omega $ ના અવરોધ માંથી ઉત્પન્ન થતી જૂલ ઉષ્માનો દર કેટલા ................. $W$ હશે?