Question
આકૃતિમાં $\angle B ~ \angle C<\angle D$ તો સાબિત કરો ke $A D < B C$.

Answer

  • $\triangle ABO$ માં,
$\angle B < \angle A$ (પક્ષ)
$\therefore AO < BO \ldots (i) ( \therefore$ મોટા ખૂણાના સામેની બાજુ મોટી$)$
  • $\triangle C D O$ માં $\angle C<\angle D$ (પક્ષ)
$\therefore OD < OC \ldots (ii) ( \therefore$ મોટા ખૂણાની સામેની બાજુ મોટી$)$
$AO + OD < BO + OC ( \therefore\ (i)$ અને $(ii)$ નો સરવાળો કરતાં$)$
$\therefore AD < BC$ $[A-O-D ..... A O+O D=A D$
$B-O-C ..... B O+O C=B C]$ હોવાથી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિસ્તરણ કરો:
$\left(x-\frac{1}{2}\right)^2$
સાદું રૂપ આપો:
(1) $3^{\frac{2}{3}} \cdot 3^{\frac{4}{3}}$
(2) $\left(4^{\frac{1}{8}}\right)^3$
$ p(x)=x^3 $ બહુપદી માટે  $p(0) , p(1)$  અને  $P(2)$ શોધો .
સમલંબ ચતુષ્કોણ $ABCD$ માં $AB \| DC, BD$ વિકર્ણ છે. અને $AD$ નું મધ્યબિંદુ $E$ છે. $E$ માંથી $AB$ ને સમાંતર અને $BC$ ને $F$ માં છેદતી એક રેખા દોરી છે. $F$ એ $BC$ નું મધ્યબિંદુ છે તેમ બતાવો.
નીચે આપેલાં વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયાંવિધાનો અસત્ય છે $?$ તમારા જવાબ માટે કારણો આપો. $(i)$ એક સાન્ત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે.
"રમકડાની દુકાનમાં એક બટની કિંમત એક બાલની કિંમત કરતાં પાંચ ગણી છે." આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308$ સેમી$^2$ અને તેની ત્રાંસી ઊંચાઈ $14$ સેમી છે. આ શંકુની $(i)$ પાયાની ત્રિજ્યા અને $(ii)$ વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
બિંદુ કયા ચરણમાં છે તે જણાવો $A(2,3) ; B (5,2); C(-3,7); D(8,-3)$
એક ત્રિકોણની બાજુઓનાં માપ $12$ સેમી, $17$ સેમી અને $25$ સેમી છે, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = x - 2$