Question types

ત્રિકોણ question types

205 questions across 8 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

205
Questions
8
Question groups
5
Question types
Sample Questions

ત્રિકોણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

 $ \angle ABD $ અને $ \angle ACE $ એ $ \triangle ABC $ ના બહિષ્કોણ છે. જો $ \angle ABD = 110^\circ $ અને $ \angle ACE = 130^\circ $ હોય, તો $ AB > AC $
View full solution
Q 6MCQ1 Mark
$ \triangle ABC $ ના $ \angle B $ અને $ \angle C $ ના દ્વિભાજકો બિંદુમાં છેદે છે. જો $ \angle A = 70^\circ $ હોય, તો $ \angle BIC =………… $
  • $125^\circ $
  • B
    $100^\circ $
  • C
    $75^\circ $
  • D
    $50^\circ $

Answer: A.

View full solution
Q 7MCQ1 Mark
$ \triangle PQR $ માં $PQ = 3$ અને $QR = 7$ છે, તો$.........$
  • A
    $ 7 > PR > 3 $
  • $ 10 > PR > 4 $
  • C
    $PR = 4$
  • D
    $PR = 10$

Answer: B.

View full solution
Q 8MCQ1 Mark
$ \triangle ABC $ માં $AB= 4$ અને $BC = 7$ હોય, તો$.........$
  • A
    $ 4 < AC < 7 $
  • B
    $ AC > 4 $
  • C
    $ AC < 7 $
  • $ 3 < AC < 11 $

Answer: D.

View full solution
Q 9MCQ1 Mark
$ \triangle ABC $ માં $ \angle B = 30^\circ $ છે. $BC$ ને $D$ સુધી લંબાવેલ છે. જો $ \angle ACD = 110^\circ $ હોય, તો $ \triangle ABC $ ની સૌથી મોટી બાજુ $.........$ છે.
  • A
    $CA$
  • B
    $AB$
  • $BC$
  • D
    $AB$ અથવા $AC$

Answer: C.

View full solution
Q 10MCQ1 Mark
$ \triangle XYZ $ માં $ \angle X = 45^\circ $ અને $ \angle z = 60^\circ $ છે, તો $ \triangle XYZ $ ની સૌથી મોટી બાજુ $.........$ છે.
  • A
    $XY$ અથવા $YZ$
  • B
    $YZ$
  • $XZ$
  • D
    $XY$

Answer: C.

View full solution
આકૃતિ $(i)$ અને $(ii)$ માં ષટકોણીય અને તારા આકારનીરંગોળીને વધુમાં વધુ $1$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ જેટલાસમાય તેટલા ભરો. બંને કિસ્સામાં આવા ત્રિકોણની સંખ્યા ગણો. કઈ આકૃતિમાં વધુ ત્રિકોણ હશે ?

View full solution
$ABC$ ત્રિકોણ છે. જે $\triangle A B C$ નાં ત્રણેય શિરોબિંદુઓથી સમાનઅંતરે આવેલ હોય એવું બિંદુ $\triangle A B C$ નાં અંદરના ભાગમાં મેળવો.
​​​​​​​
View full solution
$\triangle ABC$ બે બાજુઓ $AB$ અને $BC$ તથા મધ્યગાAM એ $\triangle PQR$ ની અનુરૂપ બાજુઓ $PQ$ અને $QR $તથા મધ્યગા $PN$ ને સમાન છે. તો સાબિત કરોકે $(i) \triangle ABC ≅\triangle PQR $
Image
View full solution
$\triangle ABC$ બે બાજુઓ $AB$ અને $BC$ તથા મધ્યગા $AM$ એ $\triangle PQR$ ની અનુરૂપ બાજુઓ $PQ$ અને $QR$ તથા મધ્યગા $PN$ ને સમાન છે. તો સાબિત કરોકે $(i) \triangle ABM≅\triangle PQN$ 
Image
View full solution
$AB$ એક રેખાખંડ છે અને $P $ તેનું મધ્યબિંદુ છે અને જેથી $\angle BAD = \angle ABE$ અને $\angle EPA = \angle DPB$ થાય તેવા બિંદુઓ $D$ તથા $E$ રેખા $AB$ ની એક બાજુએ આવેલ છે.સાબિત કરો કે,$(i) AD = BE$
View full solution
ત્રિકોણ $ABC$ માં $BE$ અને $CF$ બે સમાન વેધ છે, તોએકરૂપતા માટેની કાકબા ની શરતનો ઉપયોગ કરી સાબિતકરોકે $\angle\ ABC$ સમદ્વિબાજુ ત્રિકોણ છે.
View full solution
$\triangle A B C$ માં $A D$ એ $B C$ નો લંબદ્વિભાજક છે. સાબિત કરોકે $\triangle A B C$ કે જેમાં $AB = AC$ હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે.
View full solution
$\triangle A B C$ ની બાજુઓ $A C$ અને $A B$ પરનાં વેધ $BE$ અને $CE$ સમાન છે. સાબિત કરો,કે $(i)\ \triangle A B E \cong \triangle A C F$
$(ii)\ A B=A C$, અર્થાત્ $\triangle A B C$ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે.
View full solution
$\triangle ABC$ સમદ્વિબાજુ ત્રિકોણ છે. $BE$ અને $CF$ એ અનુક્રમે સમાનબાજુઓ $AC$ અને $AB$ પર વેધ છે. સાબિત કરોકે આ વેધ સમાન છે.
View full solution
જેમાં $AB = AC$ હોય, તેવા $\triangle ABC$ નો વેધ $AD$ છે. તોસાબિત કરોકે $(i) \ AD$ એ $BC$ ને દુભાગે છે. $(ii) \ AD$ એ $\angle A$ ને ભાગે છે.
View full solution
$AB = AC$ હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ માં $\angle B$ અને $\angle C$ ના દ્વિભાજકો એકબીજાને $O$ માં છેદે છે. $A$ અને $O$ ને જોડો. સાબિતકરોકે, $(i) OB = OC (ii) AO$ એ $\angle A$નો દ્વિભાજક છે.
View full solution
  Column 1   Column 2
$1.$ $\triangle A B C$ અને $\triangle P Q R$ માં $\frac{A B}{P Q}=\frac{B C}{R Q}=\frac{A C}{P R}=1$ હોય, તો $\triangle A B C \cong \triangle$ $A.$ $ABC$
$2.$ $\triangle A B C$ અને $\triangle X Y Z$ માં $\angle A=\angle X, \angle C=\angle Z$ અને $AB =$ XY હોય, તો $\triangle A B C \cong \triangle$ $B.$ $PQR$
    $C.$ $XYZ$
View full solution
  Column $1$   Column $2$
$1.$ $\triangle X Y Z$ માં $\angle Y=90^{\circ}$ અને $XY = YZ$ હોય, તો $\angle X=$ $A.$ $45^\circ $
$2.$ $\triangle X Y Z$ માં $XY = XZ$ અને $\angle X=80^{\circ}$ હોય, તો $\angle Y=$ $B.$ $50^\circ $
    $C.$ $20^\circ $
View full solution
'અ''બ'
Q.1. $\Delta P Q R$ અને $\Delta X Y Z$ માં $\angle P=\angle Z, \angle Q=\angle Y$ અને $PQ = YZ$ હોય, તો $\Delta PQR \cong \Delta \ldots \ldots $(a) YXZ
Q.2. $\Delta ABC$ અને $\Delta XYZ$ માં $\angle A =\angle X , \angle C =\angle Z$ અને $AB = XY$ હોય, તો $\Delta ABC \cong \Delta \ldots \ldots .$.(b) ZYX
(c) XYZ
View full solution
$\triangle ABC$ અને $\triangle DBC$ સમાન પાયા પર આવેલા બેસમદ્વિબાજુ ત્રિકોણ છે અને શિરોબિંદુઓ $A$ અને $B$ એ $BC$ ની એક જ બાજુએ આવેલ છે. જો $ AD$ ને લંબાવતા, તે $BC $ ને $P$ બિંદુમાં છેદે છે તો સાબિત કરોકે, $(i) \ \triangle ABD ≅\triangle ACD \ (ii) \ \triangle ABP ≅\triangle ACP \ (iii) \ AP$ એ $\angle A$ તથા $\angle D$ ને દુભાગે છે. $(iv) \ AP$ એ $BC$ નો લંબદ્વિભાજક છે.
View full solution
જેમાં $AB = AC$ હોય તેવો સમદ્વિબાજુ $\triangle ABC$ છે.$AD = AB$ થાય તેવું બિંદુ $D$ એ $BA$ પર લો. સાબિત કરોકે $\angle BCD$ કાટખૂણો છે.
View full solution
$AB$ રેખાખંડ છે. $P$ અને $Q, AB$ ની એક$-$બીજાથી વિરૂદ્ધ બાજુએ આવેલ બિંદુઓ છે તથા બંને બિંદુઓ $A$ અને $B$ થીસમાન અંતરે આવેલાં છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે રેખા $PQ$ એ $AB$ નો લંબદ્વિભાજક છે.
View full solution
$ \triangle PQR $ માં $PQ = 7$ સેમી અને $PR = 9$ સેમી હોય, તો $ \triangle PQR $ ની પરિમિતિ $...........$ સેમીથી અધિક જ હોય. $(18, 20, 25)$
View full solution
$ \triangle ABC $માં $AB= 5$ સેમી અને $BC = 6$ સેમી હોય, તો $\triangle ABC$ ની પરિમિતિ $...........$ સેમીથી ઓછી જ હોય, $(11, 22,18)$
View full solution

Generate a ત્રિકોણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App