Question
આકૃતિમાં બતાવેલા સમલંબનું ક્ષેત્રફળ શોધો.

Answer

સમલંબનું ક્ષેત્રફળ $ 45 \ cm^2 $ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની બહુપદીઓ પૈકી કઈ બહુપદી$,$ એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે તે ઓળખો. $- z + 5, x + y + z , y + z + 100, ab – ac, 17$
એક સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના ખૂણાઓની એક જોડ સમાન માપની છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓનાં માપ શોધો.
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$( 1 ) \ 5x =- 20$
$( 2 ) \ 10x =- 30$
$( 3 )\  -21 = 3x$
$( 4 ) \ -27 = 9x$
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 8100$
એક ટેબલ જેની છાપેલી કિંમત રૂ. $15,00$0 છે, તે $14,400$ માં મળે છે$,$ તો તેના પર મળેલ વળતર અને વળતરની ટકાવારી શોધો .
જે પાયથાગોરીઅન ત્રિપુટીમાં એક સંખ્યા $12$ હોય તેવી પાયથાગોરીઅન ત્રિપુટી શોધો.
કિંમત શોધો : $ 2^{2} \times 2^{-3} \times 2^{-1}$
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી $: x^{2}-4 x+1(...........)$
નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણવર્ગ હોવાની શક્યતા હોય, તેની સામે $✓$ અને જે પૂર્ણવર્ગ ન હોય તે સામે $X$ કરો $:$
$(1) \ 6581 ( )$ $(2)\  1089 ( )$ $(3)\  4000 ( )$ $(4)\  3136 ( )$
$(5)\  841 ( )$ $(6) \ 1024 ( )$ $(7)\ 1156 ( )$ $(8)\ 8100 ( )$
$(9) \ 784 ( )$ $(10)\  4489 ( )$ $(11) \ 2025 ( )$ $(12)\  4568 ( )$
$(13) \ 3452 ( )$ $(14) \ 5963 ( )$ $(15) \ 1557 ( )$ $(16) \ 9000 ( )$
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $:  (5x^2 – 6x) \div 3x$