Question types

માપન question types

216 questions across 8 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

216
Questions
8
Question groups
5
Question types
Sample Questions

માપન questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ(1M)1 Mark
$7$ સેમી ત્રિજ્યા અને $5$ સેમી ઊંચાઈના નળાકારનું નળ $............$ સેમી હોય
  • A
    $35$
  • B
    $70$
  • $770$
  • D
    $350$

Answer: C.

View full solution
Q 2MCQ(1M)1 Mark
એક અર્ધવર્તુળની ત્રિજ્યા $7$ સેમી છે, તો તેની પરિમિતિ $...........$ સેમી હોય.
  • A
    $58$
  • B
    $29$
  • $36$
  • D
    $77$

Answer: C.

View full solution
Q 3MCQ(1M)1 Mark
એક સમયનના પાયાનું ક્ષેત્રફળ $25$ સેમી છે, તો તે સમયનનું ધનફળ $..........$ સેમી હોય.
  • A
    $100$
  • $125$
  • C
    $30$
  • D
    $625$

Answer: B.

View full solution
Q 4MCQ(1M)1 Mark
એક સંબધનના પાયાનું ક્ષેત્રફળ $20$ સેમી છે, જે તેની ઉંચાઈ $3$ સેમી હોય, તો તેનું પુષ્ઠફળ $............$ સેમી છે.
  • $60$
  • B
    $23$
  • C
    $180$
  • D
    $46$

Answer: A.

View full solution
Q 5MCQ(1M)1 Mark
$5$ મીટર લંબાઈ, $4$ મીટર પહોળાઈ અને $।$ મીટરઉડાઈની ટાંકીમાં $..........$ લિટર પાણી સમાય.
  • A
    $20$
  • B
    $2000$
  • $20000$
  • D
    $9000$

Answer: C.

View full solution
એક સમબાજુ ચતુષ્કોણના એક વિર્ષથી બનતા ત્રિકોલનું ક્ષેત્રફળ $40$ સેમી છે, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $.......$ સેમી$^2$ છે. $(24. 48. 96)$
View full solution
એક સમબાજુ ચતુષ્કોણના બે વિક્કોનાં માપ $30$ સેમી અને $24$ સેમી છે. તો તેનું ક્ષેત્રફળ $ = ......$ સેમી$^2$ છે. $(720, 360, 180)$
View full solution
સરખી ઊંચાઈના બે નળાકારની ત્રિજ્યા $2: 3$ ના પ્રમાણમાં છે, તો તેનું ઘનફળ $4: 9$ ના પ્રમાણમાં છે.
View full solution
$1$ નળાકારનું ઘનફળ $(1)\  lbh$
$2$ નળાકારનું કુલ પુષ્ટફળ $(2) \ l^3 $
$3$ નળાકારની વક્રસપાટીનું $(3)\  2(lb + bh + hl)$
$4$ લંબઘનનું પુષ્ટફળ $(4) \ \pi r^2h$
$5$ લંબઘનનું ઘનફળ $(5) \  2\pi rh$
$6$ સમઘનનું ઘનફળ $(6) \ 2\pi r (r + h)$
View full solution
ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\overline{\mathrm{BD}}$ વિકર્ણ છે. $\overline{\mathrm{AM}} \perp \overline{\mathrm{BD}}$ અને $\overline{\mathrm{CN}} \perp \overline{\mathrm{BD}}$ છે. જો $\text{BD} = 40, \text{AM} – 20$ અને $\text{CN} = 15$ હોય, તો ચતુષ્કોણ $\text{ABCD}$ નું ક્ષેત્રફળ શોધો
View full solution
સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુઓનાં માપ $72$ મીટર અને $28$ મીટર છે. આ બે સમાતર બાજુઓ વચ્ચેનું લંબઅંતર $50$ મીટર છે. આ ખેતરને સમથળ કરવાનો ખર્ચ દર ચો મીટર $₹\  4$ લેખે કેટલો થાય$?$
View full solution
એક લંબચોરસ ખેતરની લંબાઈ $80$ મીટર અને પહોળાઈ $60$ મીટર છે. તેમાં અંદરની બાજુએ ફરતે $5$ મીટર જગ્યામાં રસ્તો છે. આ રસ્તાને સરખો કરવાનો ખર્ચ દર ચો મીટરે $₹\ 5$ લેખે કેટલો થાય $?$
View full solution
$60$ સેમી લંબાઈ$, 50$ સેમી પહોળાઈ અને $20$ સેમી ઊંચાઇની $10$ સૂટકેસનાં કાપડનો કવર બનાવવી છે$,$ તો $80$ સેમી પનાન કેટલું કાપડ જોઈએ$?$
View full solution
નળાકાર $\text{A}$ નો વ્યાસ $7$ સેમી અને ઊંચાઈ $14$ સેમી છે. નળાકાર $\text{B}$ નો વ્યાસ $14$ સેમી અને ઊંચાઈ $7$ સેમી છે, ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાથી કોનું ઘનફળ વધારે હશે ? બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે.
View full solution
એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને $750$ વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ $84$ સેમી અને પહોળાઈ $1$ મીટર હોય, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
View full solution
એક ખુલ્લા નળાકાર વક્રસપાટીનું ક્ષેત્રફળ $ 4224 \ cm^2 $ છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને $33$ સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની સીટ બનાવવામાં આવે છે, તો લંબચોરસ સીટની પરીમીતી મેળવો.
View full solution
$7$ મીટર ત્રિજ્યા અને $3$ મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરાંમાંથી બાનવવામાં આવેલ છે. આ તાકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે ?
View full solution
જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો$,$
$(1)$ તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે ?
$(2)$ તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે ?
View full solution
એક લંબઘન આકારનું ગોદામ છે. તેનું માપ $= 60$ મી $\times$ $40$ મી $\times$ $30$ મી છે. આ ગોદામની અંદર $0.8$ મી ઘનફળ ધરાવતાં કેટલા ડબ્બા રાખી શકાય ?
View full solution
એક મહેલમાં $24$ નળાકાર સ્તંભો છે. દરેક સ્તંભની ત્રિજ્યા $28$ સેમી અને ઊંચાઈ $4$ મીટર છે. $8$ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભોની વક્રસપાટીને રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે ?
View full solution
એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ $12$ મી $\times$ $8$ મી $\times$ $4$ મી છે. ઓરડો રંગવાનો ભાવ $5$ રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની ચારે દીવાલ રંગવાનો ખર્ચ કેટલો થશે ? અને જો ઓરડાની છતને પણ રંગીએ તો રંગ કરાવવાનો ખર્ચ કેટલો થશે ?
View full solution

Generate a માપન paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App