Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l $ લંબાઇની દોરીના એક છેડે $m$ દળના કણ અને બીજા છેડાને સમક્ષિતિજ સમતલ ટેબલ પર રહેલ નાની ખીલી સાથે બાંધેલ છે. જો કણ $v$ ઝડપથી વર્તુળમાં ગતિ કરે, તો તેના પર લાગતું કુલ બળ (કેન્દ્ર તરફ) કેટલું હશે? ($T$ દોરડા પરનું તણાવ છે)
$45^o$ ઢોળાવવાળા લાંબા સમતલ પર એક પદાર્થ સ્થિર સ્થિતિ માથી ગતિ શરૂ કરે છે. પદાર્થ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\mu = 0.3\,x$ મુજબ બદલાય છે. જ્યાં $x$ એ સમતલ પર કરવામાં આવેલુ સ્થાનાંતર છે. તો પદાર્થ $x=$........ $m$ અંતરે હશે ત્યારે મહત્તમ ઝડપ પ્રાપ્ત કરશે.