Question
આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

Answer

સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ $ 24 \ cm^2$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદુંરૂપ આપો. $: (a - b) (2a + b) + (a - 2b) (a + 4b)$
$(2x^2 + 3y^2) $ અને $ (5x^2 – y^2) $ નો ગુણાકાર કરો.
આપેલી પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:  12xy (9x^2 – 16y^2) \div 4xy (3x + 4y) $
અનુમાન કરીને $17576$ નું ઘનમૂળ શોધો.
$\frac{(-3)}{5} $ એ બે સંમેય સંખ્યાઓ સરવાળો છે .તેમાથી એક સંખ્યા $ \frac{(-9)}{20} $ છે. બીજી સંખ્યા શોધો .
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 7921$
પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધો. $: 144$
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $ : 49$
એક પોલીસ પરેડ માટે $3800$ પોલીસમેન છે . તેમને એવી રીતે ગોઠવવા છે કે હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે, તો બીજા કેટલાં ઓછામાં ઓછા પોલીસમેન હોવા જોઈએ .
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 15.21$